જામનગરમાં રણજીત સાગર રોડ પર એક કાર કેનાલમાં ખાબકી: કારની બાજુમાંથી દારૂ અને કેક ની સામગ્રી મળી આવતા અનેકવિધ ચર્ચા
[ad_1] જામનગર, તા. 03 જામનગર માં રણજીત સાગર રોડ પર આર્મીના ગેઇટની બાજુમાં આવેલી કેનાલમાં એક કાર ખાબકી ગઈ હતી, અને કારને નુકસાન થયું છે. ઉપરાંત કાર ની બાજુ માંથી ઇંગ્લિશ દારૂ તથા કેક વગેરે મળી આવ્યા હોવાથી અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે, અને પોલીસે કાર તથા અન્ય સામગ્રી કબજે કરી લઇ વિશેષ તપાસ આરંભી … Read more




