Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગુજરાત યુનિ.ના ઉપકુલપતિને સરકાર રિપિટ કરે તેવી શક્યતા

On: February 4, 2022 1:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીના
હાલના ઉપકુલપતિ જગદિશ ભાવસારની ત્રણ વર્ષની ટર્મ ૨૧મી ફેબુ્રઆરીએ પૂર્ણ થનાર છે ત્યારે
નવા ઉપકુલપતિની નિમણૂંક માટેની તૈયારી ચાલી રહી છે અને થોડા દિવસમાં નવી નિમણૂંક થનાર
છે.મળતી માહિતી મુજબ હાલના ઉપકુલપતિને સરકાર દ્વારા રિપિટ કરવામા આવે તેવી શક્યતા છે.

ગુજરાત યુનિ.સહિતની
જુની સરકારી યુનિ.ઓમાં કુલપતિ સાથે ઉપકુલપતિ પણ એક્ટ મુજબ નિમવામા આવે છે.ગુજરાત યુનિ.માં
અનેક વર્ષો સુધી ઉપકુલપતિની જગ્યા ખાલી રહી હતી અને છેલ્લે ૨૦૧૯માં ફેબુ્રઆરીમાં સરકારે
ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ તરીકે ભાજપના જગદીશ ભાવસારની નિમણૂંક કરી હતી. મૂળ સ્કૂલ
શિક્ષક એવા જગદીશ ભાવસાર ત્રણ વર્ષની ટર્મ આમ તો વિવાદીત નથી રહી પરંતુ ત્રણ વર્ષ દરમિયાન
તેઓની કામગીરી કુલપતિ માટે ઓછી મદદગાર સાબીત થઈ છે.યુનિ.મા ચાલતી ચર્ચા મુજબ જગદીશ
ભાવસારે ઉપકુલપતિ તરીકે પરીક્ષા
,પ્રવેશ,પરીણામની મહત્વની
બાબતોમાં જે આગળ પડતા નિર્ણયો લેવાના હોય તે લીધા નથી પરંતુ વૃક્ષારોપણ કરાવી યુનિ.ને
ગ્રીન કેમ્પસ બનાવવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે.

બીજી બાજુ તેઓ શિક્ષક છે અને યુનિ.માં સિનિયર
પ્રોફેસરો હોય છે ત્યારે એકેડેમિક લેવલે યુનિ.ને ઉપકુલપતિને જોઈએ તેટલો લાભ મળી
શકતો નથી.મહત્વનુ છે કે કુલપતિ કે રજિસ્ટ્રારની ગેરહાજરીમાં પણ હંમેશા યુનિ.માં
તેમની જ કેબિનમાં હાજર રહેતા ઉપકુલપતિ જગદીશ ભાવસારને સરકારે રિપિટ કરે તેવી
શક્યતા છે.જો કે સરકાર દ્વારા લેવામા આવતા કુલપતિના રીવ્યુ પર પણ દારામદાર રહી શકે
છે.સૌરાષ્ટ્ર યુનિ.માં પણ ઉપકુલપતિની ત્રણ વર્ષની ટર્મ પુરી થઈ ગઈ છે.જ્યાં પણ
નિમણૂંક થનાર છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!