ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત અને અંજાર પંથકમાં કમોસમી વરસાદ

[ad_1] ભુજ, બુાધવાર અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે કચ્છમાં ગત મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાનો દોર શરૃ થયો હતો. માવઠાના પગલે ટાઢોડું ફરી વળ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રો માલાધારીઓમાં ચિંતા ફેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે સાયકલોનિક સર્કયુલેશનની … Read more

કચ્છમાં કોરોનાના નવા ૪૮ દર્દી ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાયો

[ad_1] ભુજ, બુાધવાર મંગળવારે કચ્છ જિલ્લામાં ૩૭ કેસો નોંધાયા બાદ આજે બુાધવારે જિલ્લામાં કોરોનાના ૪૮ કેસો નોંધાતા હાહાકાર મચી ગયો હતો. એકલા ગાંધીધામ શહેરમાં જ ૨૮ કેસો નોંધાયા છે. આજે શહેરી વિસ્તારમાં ૩૮ જયારે ગ્રામિણમાં ૧૦ જ કેસો નોંધાયા છે. કોરોનાના કેસોની સાથોસાથ ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે આરોગ્ય વિભાગે બહાર પાડેલી … Read more

અરવલ્લી જિલ્લામાં પોલીસની ત્રણ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઇ

[ad_1] મોડાસા,તા. 5 ગૌણ સેવા પસંદગી મંડળ યોજીત હેડકલાર્કની પરીક્ષાના પેપર લીકેજ કાંડ બાદ ઊર્જા વિભાગનું ભરતી કૌભાંડ ચર્ચાના ચગદોળે ચડયું છે. ત્યારે આ કથિત ભરતી કૌભાંડમાં અરવલ્લી પોલીસે ધનસુરાના એક શિક્ષકની અટક કરી હતી. પરંતુ આ શિક્ષકની ૯ કલાક લાંબી પુરપરછ બાદ કોઈ પુરાવા કે કડી નહી મળતાં આખરે આ શિક્ષકનો છુટકારો થયો હતો.આ … Read more

રોડ રીસરફેસ કરવા બજેટ નથી આમ છતાં, અમદાવાદના ૧૯૨ કોર્પોરેટરોને ૭૫ હજારની કીંમતના લેપટોપ આપવા દરખાસ્ત

[ad_1] અમદાવાદ,બુધવાર,5 જાન્યુ,2021 અમદાવાદ શહેરમાં તૂટેલા રસ્તા રીસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પુરતુ બજેટ ના હોવાનું હાઈકોર્ટમાં મ્યુનિ.તરફથી કહેવામાં આવ્યુ હતું.આજ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૧.૪૪ કરોડના ખર્ચે લેપટોપની ખરીદી કરી ૧૯૨ કોર્પોરેટરોને લેપટોપની લહાણી કરવાની દરખાસ્ત મંજુર કરશે.અગાઉની ટર્મમાં કોર્પોરેટરોને આપવામાં આવેલા લેપટોપ તેમને બદલે તેમના સંતાન વાપરતા હોવાની ઘટનાઓ સામે … Read more

ઈજનેરીમાં મોડલ કોર્સ આવશેઃ ૧૦ ટકા સીટ ફલેક્સિબલ રાખવા વિચારણા

[ad_1] અમદાવાદ અમદાવાદ સાયન્સ સિટી ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજથી શરૃ થયેલી ઈન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સમાં યુનિ.ઓ-કોલેજોમાં હોલિસ્ટિક એન્ડ મલ્ટીડિસિપ્લનરી એજ્યુકેશન વિષય પર ચર્ચા કરવામા આવી હતી.જેમાં ઉપસ્થિત રહેલા એઆઈસીટીઈના ચેરમેને જણાવ્યું હતું કે મલ્ટીડિસિપ્લનરી અને હોલિસ્ટિક એજ્યુકેશનને ધ્યાનમા રાખતા જ એન્જિનિયરિંગ માટે નવો મોડલ કરિક્યુલમ થોડા સમયમાં કાઉન્સિલ દ્વારા જાહેર થશે,જે નવા શૈક્ષણિક … Read more

હિંમતનગરમાં 8 વર્ષની બાળકી, વિદ્યાર્થિની, શિક્ષક સહિત દસ વ્યકિત કોરોના પોઝિટિવ

[ad_1]  હિંમતનગર તા. 5 સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ ૧૦ વ્યકિતઓ કોરોના સંક્રમિત થતા તેમાના કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં તેમજ અન્ય દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે. જેમાં હિંમતનગરમાં વિદેશથી આવેલા એક બાળકી અને સ્કુલની વિદ્યાર્થીની સહિત આઠ વ્યકિતઓ કોરોના સંક્રમિત થતા દિવસેને દિવસે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતા જનક વધારો જોવા મળી રહ્યો છે. … Read more

ભાજપ યુવા અગ્રણીએ પોલીસ સમક્ષ હાજર થઇ નિવેદન નોંધાવ્યું

[ad_1] હિંમતનગર,મોડાસા, તા. 5 ઊર્જા વિભાગમાં પાછલા ૩ વર્ષ દરમિયાન થયેલી ભરતીમાં કથિત ગેરરિતીના વિદ્યાર્થી નેતાએ આરોપ લગાવ્યા પછી અરવલ્લી પોલીસે સોશિયલ મીડીયા અને ન્યુઝ ચેનલના અહેવાલના પગલે ધનસુરા હાઈસ્કુલના શિક્ષકને તપાસ માટે ઉઠાવ્યા પછી નિવેદન નોંધી રાત્રે ૭-૦૦ કલાકે મુક્ત કર્યાનું જાણવા મળ્યું છે.  બુધવારે બપોરે ભાજપ સંગઠનના યુવા અગ્રણીએ સામેથી પોલીસ સમક્ષ હાજર … Read more

બનાસકાંઠા જિ.પં.ની સાત સમિતિના ચેરમેનોની નિમણૂક મુલત્વી રાખવા રજુઆત

[ad_1] પાલનપુર,તા.5 બનાસકાંઠા જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભાના એજન્ડામાં ઉલ્લેખ કર્યા વિના તેમજ બહુમતી પુરવાર કે ચર્ચા કર્યા વિના પૂર્વ ચેરમેનોના રાજીનામાં મજુંર કરવા નવા ચેરમેનોની નિમણૂક કરી સત્તાધીશો દ્રારા પંચાયત ધારાનો ભંગ કરવામાં આવતા જિલ્લા પંચાયતના વિપક્ષના સભ્યે નવા ચેરમેનોની નિમણૂક પર રોક લગાવવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં વાંધો રજૂ કર્યો છે કોંગ્રેસ … Read more

માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકાના લાંબડીયા, કોટડા અને દેલવાડામાં છાંટા પડયા

[ad_1] હિંમતનગર,મોડાસા, પોશીના, તા. 5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ૫ મી જાન્યુઆરીએ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતાં બુધવારે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયા હતા. અને દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેતા ભરશિયાળે પોશીના … Read more

લોકોને સાવચેત રહેવાની સલાહ આપતું તંત્ર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજના

[ad_1]   – દેશ-વિદેશના 100 પતંગબાજો આવશે : તા.9 જાન્યુઆરીએ મેયરના અધ્યક્ષસ્થાને અડાજણમાં પતંગ મહોત્સવ માટે જાહેર આમંત્રણ – બે સાંસદના મુખ્યમહેમાન પદે યોજાનારા કાર્યક્રમમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે           સુરત કોરોનાના કેસો વધતા એકબાજુ શહેરીજનો ભારે ફફડી રહ્યા છે. તો બીજીબાજુ કોરોનાથી બચવાનારા પાલિકા, વહીવટીતંત્ર અને પ્રવાસ નિગમન દ્વારા સંયુકત … Read more

error: Content is protected !!