બનાસકાંઠા જિ.પં.ની સાત સમિતિના ચેરમેનોની નિમણૂક મુલત્વી રાખવા રજુઆત

On: January 6, 2022 12:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,તા.5

બનાસકાંઠા જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભાના એજન્ડામાં
ઉલ્લેખ કર્યા વિના તેમજ બહુમતી પુરવાર કે ચર્ચા કર્યા વિના પૂર્વ ચેરમેનોના
રાજીનામાં મજુંર કરવા નવા ચેરમેનોની નિમણૂક કરી સત્તાધીશો દ્રારા પંચાયત ધારાનો
ભંગ કરવામાં આવતા જિલ્લા પંચાયતના વિપક્ષના સભ્યે નવા ચેરમેનોની નિમણૂક પર રોક
લગાવવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં વાંધો રજૂ કર્યો છે

કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં મંગળવારે મળેલી
સામાન્ય સભામાં કોઈ પણ સમિતિના ચેરમેનના રાજીનામાં મંજુર કરવાનો એજન્ડામાં ઉલ્લેખ
ન હોવા છતાં સભામાં બહુમતી પુરવાર કર્યા વિના તેમજ ચર્ચા કર્યા વિના વિવિધ સાત
સમિતિ ચેરમેનોના રાજીનામાં મંજુર કરવામાં આવતા જિલ્લા પંચાયતમાં પચાયત ધારાનો ભંગ
થતા મેમદપુર બેઠકના ભાજપના સદસ્ય અશ્વિનભાઈ સક્સેનાએ સામાન્ય સભામાં બહાલી ન મળે
ત્યાં સુધી  ચેરમેનોના રાજીનામાં મંજુર ન
કરવા અને તા.૬ જાન્યુઆરી ૨૦૨૨ના નવા ચેરમેંનોની નિમણૂક પ્રકિયા મુલત્વી રાખવા
જિલ્લા વિકાસ અધિકારીને વાંધો અરજી આપી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!