Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અરવલ્લી જિલ્લામાં પોલીસની ત્રણ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઇ

On: January 6, 2022 1:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 5

ગૌણ સેવા પસંદગી મંડળ યોજીત હેડકલાર્કની પરીક્ષાના પેપર
લીકેજ કાંડ બાદ ઊર્જા વિભાગનું ભરતી કૌભાંડ ચર્ચાના ચગદોળે ચડયું છે. ત્યારે આ
કથિત ભરતી કૌભાંડમાં અરવલ્લી પોલીસે ધનસુરાના એક શિક્ષકની અટક કરી હતી. પરંતુ આ
શિક્ષકની ૯ કલાક લાંબી પુરપરછ બાદ કોઈ પુરાવા કે કડી નહી મળતાં આખરે આ શિક્ષકનો
છુટકારો થયો હતો.આ મામલે પોલીસે ત્રણ ટીમો બનાવીને જુદી જુદી દીશામાં તપાસનો
ધમધમાટ શરૃ કર્યો છે.

 ઊર્જા વિભાગના
જેટકોમાં જુનીયર ઈજનેરોની પરીક્ષા પૂર્વે જ આ ઓનલાઈન પરીક્ષામાં વ્યાપક ગેરરીતીઓ
આચરાઈ હોવાનું અને અગાઉની ભરતી પ્રક્રિયામાં પણ કૌભાંડની આશંકાને પગલે અરવલ્લી
પોલીસે જુદીજુદી ૩ ટીમોની રચના કરી આ વિવાદી પ્રકરણે તપાસ હાથ ધરી હતી.અને આ
કૌભાંડના કથિત આરોપી એવા ધનસુરાના શિક્ષક અરવિંદભાઈ પટેલ ઘરે ચા પી રહયા હતા
ત્યારે જ અટક કરાઈ હતી.પરંતુ આ શિક્ષકની ૯ કલાકની લાંબી પુછપરછ અને સઘન તપાસ બાદ
પણ અરવલ્લી પોલીસને કોઈ પુરાવા કે કડી નહી મળતાં મંગળવારે આ શિક્ષકને અટકાયતમાંથી
છોડાયા હતા.ેઆ ઉર્જા વિભાગના કથીત ભરતી કૌભાંડ ઉજાગર કરાયા બાદ બુધવારના રોજ
જિલ્લાભરમાં તરહ તરહની ચર્ચાઓ ઉઠી હતી.જેમાં ધનસુરા તાલુકાના એક ગામમાં એક જ
પરીવારના પાંચ જણા અને  ગામના ૭ થી ૮ જણા
વીજ વિભાગમાં તાજેતરમાં નોકરી લાગ્યા હોવાની ઉઠેલી ચર્ચાઓએ ચકચાર મચાવી હતી.

વર્ષ ૨૦૧૮માં ટાટ પરીક્ષાના લીકેજ કાંડ મોડાસા ટાઉન પોલીસ
સ્ટેશને ગુનો નોંધાયો હતો

રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યોજાયેલી સ્પર્ધાત્મક
પરીક્ષાઓ પૂર્વે પેપર લીકેજ કાંડની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં વર્ષ
૨૦૧૮માં રાજય પરીક્ષા બોર્ડ યોજીત શિક્ષક અભિરૃચી કસોટી(ટાટ) પરીક્ષાના હિન્દી
વિષયનું સેટ-૫ નું પ્રશ્નપત્ર પરીક્ષા પૂર્વે લીક થયું હોવાની ઘટનાને લઈ મોડાસા
ટાઉન પોલીસ સ્ટેશને બોર્ડના સચિવની ફરીયાદ બાદ ગુનો નોંધાયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!