કાબૂ બહાર જઈ રહેલું કોરોના સંક્રમણ,અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં ૧૨૦૦ સાથે કોરોનાના નવા ૧૬૩૭ કેસ નોંધાયા
[ad_1] અમદાવાદ,બુધવાર,5 જાન્યુ,2021 અમદાવાદ શહેરમાં નવા વર્ષનો આરંભ કોરોના વિસ્ફોટ સાથે થવા પામ્યો છે.એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના ૪૭૬૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે શહેરમાં કોરોનાના નવા ૧૬૩૭ કેસ નોંધાયા છે.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૫૨ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૨૨ અને ઓમિક્રોનના બે દર્દી સારવાર હેઠળ છે.કોરોનાનો … Read more





