સચિનની દુર્ઘટનાને લીધે સિવિલમાં અલાયદો વોર્ડ બનાવ્યો
[ad_1] સુરત, તા. 06 જાન્યુઆરી નવી સિવિલના ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન , સર્જરી , એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ વર્ગ-૪ના કર્મચારીઓ સહિતનો સ્ટાફ કિડની બિલ્ડિંગમાં તાત્કાલિક સારવાર વિભાગમા દોડી આવ્યા હતા . એટલું જ નહીં , તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા … Read more





