લગ્નમાં જવા નિકળેલા ફાગવેલના નિવાસીનું કારની ટક્કરે અકસ્માતમાં મોત
[ad_1] – અમદાવાદ ઇન્દોર હાઇવે પરની ઘટનામાં પોલીસ ફરિયાદ – પગપાળા જઇ રહેલા શખ્સને પૂરઝડપે આવતી કારના ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નડિયાદ : અમદાવાદ ઇન્દોર હાઇવે પર લગ્નમાં જવા નીકળેલા ફાગવેલના નિવાસીનું કારની ટક્કરમાં સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કઠલાલ તાલુકાના ફાગવેલ માલજી ભાગ વિસ્તારમાં રહેતા રાયસિંહ સોમાભાઈ રાઠોડ શુક્રવારે … Read more





