વડોદરા: કોર્પોરેશનની દુકાન બારોબાર લઘુમતી કોમના વેપારીને વેચાણ કરતા વિવાદ, આખરે બે દુકાન સીલ

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકની બે દુકાનો લઘુમતી કોમના વેપારીઓએ ખરીદી કરતા વિવાદ સર્જાયો હતો. આખરે આજે વોર્ડ ઓફિસર મહેશ રબારી એ આ દુકાનોને સીલ મારી દીધું હતું. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા નવા બજારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો પૂર્વે દુકાનો બાંધીને ભાડેઅને વેચાણથી આપવામાં … Read more

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો

[ad_1] – આઝાદીના અમૃત મહોત્સવ પર્વે જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરાશે – આકર્ષક ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ, 5 મ્યુરલ, પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત અભિનય – પોશીનાના લોક કલાકારોનું ગેર નૃત્ય અને લોકબોલીનું ગાયન આકર્ષણમાં ઉમેરો કરશે નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી, 2022, શનિવાર ભારત રાષ્ટ્ર આઝાદીના … Read more

વડોદરા: પશુપાલન વિભાગના ઉચ્ચક પગાર વાળા કર્મચારી ને અન્યાય થતા પ્રજાસત્તાક દિને આત્મવિલોપન કરવાની ચિમકી

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર વડોદરા જિલ્લાના પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક ને અન્યાય થતાં તેમણે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના રોજ આત્મવિલોપનની ચીમકી આપી છે. વડોદરા જિલ્લાના પશુપાલન વિભાગ માં ઈટોલા ગામ એ વર્ષ 2015 પશુધન નિરીક્ષક તરીકે રીંકલ પટેલ નામના કર્મચારીની ફિક્સ પગારમાં નિમણૂક થઇ હતી. તેઓની આ નિમણૂકને છ વર્ષ અને આઠ … Read more

વડોદરા: આઇટી વિભાગના કોન્ટ્રાક્ટર CMS કંપની દ્વારા ગેરકાયદે ખોદકામ કરતા રૂ. 1.08 લાખની પેનલ્ટી

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી વડોદરા શહેરના વાઘોડિયા રોડ ડી માર્ટ ત્રણ રસ્તા પાસે કોર્પોરેશનના જ આઇટી વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા વિના રોડનું ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરને રૂપિયા એક લાખની પેનલ્ટી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં ખાનગી ટેલિકોમ તેમજ અન્ય કંપનીઓ તેમના ઓપ્ટિક ફાઈબર કેબલ નાખવાની કામગીરી કરતા હોય છે તેને કારણે ઠેરઠેર … Read more

અડાજણમાં પિતાએ ટ્રેકટર રિવર્સ લેતા તેની ત્રણ વર્ષની બાળકીને અડફેટે લેતા મોતને ભેટી

[ad_1] પ્રતિનિધિ દ્વારા, સુરત, શનિવાર અડાજણમાં પાલ ખાતે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર યુવક ટ્રેકટર રિવર્સ લેતી વખતે રમી રહેલી પોતાની ત્રણ વર્ષની પુત્રીને અડફેટે લેતા મોતને ભેટી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ દાહોદના જાલોર ખાતે રહેતા 23 વર્ષીય સુખેશ સવજીભાઈ બારીયા તેમની પત્ની સાથે મજૂરી કામ અર્થે દિવાળી બાદ ત્રણ વર્ષીય પુત્રી શીતલને લઈને … Read more

જામનગરમાં ગાંજા સાથે પકડાયેલો રિક્ષાચાલક મહારાષ્ટ્રથી રૂપિયા દસ હજારમાં ખેપ કરતો હતો, ત્રણ ખેપ કર્યાની કબૂલાત

[ad_1] જામનગર, તા. 22 જાન્યુઆરી જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાંથી ગઈ કાલે મોડી સાંજે એક રિક્ષા ચાલક શખ્સને એસ.ઓ.જી. શાખાની ટીમે 4 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. જે શખ્સ રૂપિયા દસ હજારમાં મહારાષ્ટ્રથી ગાંજાની ખેપ કરતો હતો, અને જામનગરના જ એક શખ્સ દ્વારા મંગાવવામાં આવતા ગાંજા ની ખેપ માટે રૂપિયા 10,000નું મહેનતાણું અપાતું હતું. જે … Read more

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં પૂર્વ મહિલા કોંગી કોર્પોરેટર અને તેના પુત્રો તેમજ તેના મળતિયાઓને ભારે આતંક

[ad_1] – એક જ ધર્મના લોકો પર હુમલા, દારૃ-ડ્રગ્સનું વેચાણ, ધાર્મિક લાગણી દુભાવવી વગેરે કૃત્યો બાબતે યોગ્ય સ્થાનિક રહેવાસીઓની ઉગ્ર રજૂઆત  જામનગર, તા. 22 જાન્યુઆરી જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પૂર્વ નગરસેવિકાના પુત્રો દ્વારા ફેલાવાતા આતંક, દેશી-વિદેશી દારૃ તથા ડ્રગ્સના વેચાણ,અને એક ધર્મના લોકો પર ગુજારાતા ત્રાસ અંગે ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના રહેવાસીઓએ સ્થાનિક … Read more

જામજોધપુર તાલુકા કર્મચારી મંડળી ની ચૂંટણીમાં આવખતે રસાકસીભર્યો જંગ જામશે

[ad_1] – પ્રતિક ફાળવણી-મતદાર યાદીમાં છબરડા, સમગ્ર મામલે ચૂંટણી અધિકારી પાસે ખુલાસા મંગાયા  જામનગર, તા. 22 જાન્યુઆરી જામજોધપુર તાલુકા કર્મચારી સંઘની આગામી 23 જાન્યુઆરીને રવિવારે ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે મતદારયાદીમાં અનેક છબરડા અને પ્રતીક ફાળવણી બાબતે વિવાદ સર્જાયા પછી ચૂંટણી અધિકારી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, અને એક દિવસમાં તેનું નિરાકરણ … Read more

ડિંડોલીમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા તરૂણનું મોત

[ad_1] પ્રતિનિધિ દ્વારા, સુરત, શનિવાર ડિંડોલીના આર.ડી નગર મા અઠવાડિયા પહેલા ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા પરિવારના સાત સભ્યો પૈકી 17 વર્ષીય તરુણનું સારવાર દરમિયાન શુક્રવારે સાંજે મોત નીપજ્યું હતું. નવી સિવિલ થી મળેલી વિગત મુજબ ડિંડોલીના આર.ડી નગરમાં રહેતા 39 વર્ષીય છોટેલાલ રામકિશોર રામાણીના ગત તા. 15મી રાતે ઘરમાં સિલેન્ડર માંથી ગેસ લિકેજ … Read more

વડોદરા: જેતલપુર રોડ પર રાત્રે નીકળેલા વરઘોડામાં કોરોના ની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી એક તરફ કોરોનાનો કહેર વધતા ચિંતાનો વિષય બન્યો છે તો બીજી તરફ માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવી વરઘોડામાં ઝુમતા જાનૈયાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વડોદરામાં કોરોના નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. પરિણામે તંત્ર સતર્ક બનવાની સાથે જરૂરી નિર્ણયો લઇ રહ્યું છે.  ગઈકાલે કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન જણાતા … Read more

error: Content is protected !!