સાબરકાંઠામાં કોરોનાના રેકોર્ડબ્રેક 159, અરવલ્લીમાં 22 કેસ
[ad_1] હિંમતનગર, મોડાસા તા. 22 શનિવારે હિંમતગનર પંથકમાં ૧૧૭ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. પોઝીટીવ કેસોનુ વધુ પ્રમાણ હિંમતનગર શહેરમાં જોવા મળ્યુ છે. તેજ રીતે ઈડર પંથકમાં ૨૦, ખેડબ્રહ્મામાં ૧૧,તલોદમાં ૮ અને પ્રાંતિજમાં ૩ મળી જિલ્લાના ૧૫૯ દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થયેલા જિલ્લાના મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર … Read more





