અણીયોર પાસે માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર દારૂના નશાની હાલતમાં ઝડપાયા
[ad_1] મોડાસા,તા.1 અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળોએ થર્ટી ફર્સ્ટની ઉજવણીઓ હાથ ધરાઈ હતી. આ ઉજવણી ઉપર બાજ નજર માંડી બેઠેલ જિલ્લા પોલીસે માલપુર તાલુકાના અણીયોર ગામ નજીકથી દારૂ ઢેંચેલી હાલતમાં બે નાયબ મામલતદારો ઝડપાતાં ચકચાર મચી હતી. અરવલ્લી પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ દારૂ પીધેલી હાલતમાં બે સરકારી કર્મીઓ સહિત કુલ ૩૬ જણાને જિલ્લાના જુદાજુદા પોલીસ … Read more




