Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણાના વયોવૃધ્ધ અને વડનગરની નર્સિંગ વિદ્યાર્થિની કોરોનાની ઝપટે ચડયાં

[ad_1] મહેસાણા, તા.01 મહેસાણા જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેના લીધે આરોગ્ય તંત્રના બાબુઓની ઊંઘ  ઊડી ગઈ છે. જિલ્લામાં ગઈકાલે કુલ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે શનિવારે વધુ બે કોરોના કેસ આવ્યા હતા. જેમાં મહેસાણાના વયોવૃધ્ધ અને વડનગર હોસ્પિટલની નર્સિંગ વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસ ૧૭ નોંધાયા … Read more

ઇડરમાં મકાનનું ધાબુ ભરવા બચાવેલા રૂપિયા 50 હજાર તસ્કરો ચોરી ગયા

[ad_1] ઇડર, તા. 1 હતી. આ ઘરના અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મકાન માલિક ઘરની આગળના ભાગે સૂતા હતા અને તસ્કરો પાછળના દરવાજાથી ચોરી કરી ફરાર થયા નાયક નગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા મુકેશભાઈ જેઠાભાઈ પરમાર શુક્રવારે બપોરે બિમારી માટેની ગોળી ગળી ઘરના આગળના … Read more

વડગામ તાલુકામાં મેતા બાદ મજાદરમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ

[ad_1] પાલનપુર,તા.01 બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ચાલુ થઈ હોય તેમ એક બાદ એક કોરોના પોઝેટિવ કેસો સામે આવી રહ્યા છે. જેમાં વડગામ તાલુકામાં મેતા બાદ મજાદર ગામે કોરાનાનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં મુકાયું છે. કોરોના સંક્રમિત યુવકને હોમ કોરેન્ટાઇન કરી તેની સારવાર હાથ ધરી તેના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની કાર્યવાહી … Read more

મહેસાણામાં મોડી રાતે યુવાનને તલવારના ઘા ઝીંકાતા ગંભીર

[ad_1] મહેસાણા,તા.01 મહેસાણા શહેરના ટીબી રોડ ઉપર મોડી રાત્રે ફરીવાર બુટલેગરોએ ધિંગાણું મચાવતાં ફફડાટ ફેલાયો હતો. જેમાં જુની અદાવતના મુદ્દે ઘર તરફ જઈ રહેલા એક યુવાનને તલવાર અને ચપ્પુના ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ અંગે બી ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાનો … Read more

સરકારી તાલીમ કેન્દ્રમાં બાળ મજૂરી મુદ્દે ઘટના સ્થળેથી નિવેદન લેવાયા

[ad_1]  હિંમતનગર,મોડાસા, તા. 1 મોડાસાના સાકરીયા નજીક સરકારી તાલીમ કેન્દ્રના બાંધકામમાં બાળમજૂરીના અહેવાલ બાદ અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા તેની ગંભીર નોંધ લેવાઈ છે. આ મુદ્દે બાળમજદૂર અધિકારી ટાસ્કફોર્સના અધિકારીઓને તા.૬ ના રોજ આયોજીત ટાસ્કફોર્સની મીટીંગમાં વિગત સાથે હાજર રહેવા સૂચના આપી છે. તંત્રની ટીમોએ સ્થળ ઉપર મજૂર તેમજ સુપરવાઈજરના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો છે. … Read more

જળ સંકટથી બચવા જળ સંચયનો નવતર અભિગમ અપનાવ્યો

[ad_1] પાલનપુર,તા.01 બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો આવે ત્યારે પાણીની તંગી જોવા મળે છે ત્યારે લોકોએ પાણી માટે રઝળપાટ કરવો પડતો હોય છે. ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ વાવ અને સુઇગામ તાલુકાના ૧૫ ગામોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને પીવા માટે વાપરવામાં આવે છે. જેમાં લોકો દ્વારા પતરા અને ધાબા પરથી પાઈપલાઈન ગોઠવી ટાંકામાં નાખવામાં આવે છે અને તે … Read more

વાલ્મિકી સમાજના પ્રશ્નો મુદ્દે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રા

[ad_1] મોડાસા,તા. 1 ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત શનિવારે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.આ દંડવંત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સંગઠનના પ્રમુખ ૧૨૦ કીમીની દંડવંત યાત્રા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે. આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા. ગુજરાતમાં વાલ્મિકી સમાજના … Read more

જમીનને સમથળ કર્યા વીના કામગીરી કરનાર તંત્ર આખરે જાગ્યું

[ad_1] લાખણી,તા.01 લાખણી તાલુકાના ચિત્રોડાથી કાતરવા વચ્ચે ફોરલેન રોડની કામગીરીમાં બેદરકારી દાખવતું તંત્ર આખરે સફાળુ જાગ્યું અને રોડની કામગીરી સત્વરે હાથ ધરી દીધી. જમીનને સમથળ કર્યા વિના રોડની કામગીરી શરૃ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ડીસા તાલુકાથી લાખણી તાલુકાને જોડતા રોડ ઉપર ફોર લાઈન રોડની કામગીરીમાં લાખણી તાલુકાના ચિત્રોડા બસસ્ટેન્ડની બન્ને … Read more

સાંથલ પોલીસ મથકના તત્કાલિન કોન્સ્ટેબલને બે વર્ષની કેદની સજા

[ad_1] મહેસાણા,તા.1 મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૩માં ફરજ બજાવી રહેલા એક કોન્સ્ટેબલને એસીબીની ખોટી ફરીયાદ કરવાના કેસમાં અદાલતે દોષિચ ઠેરવી બે વર્ષની કેદની સજા અને રૃ.૧ હજારના દંડનો હુકમ કર્યો હતો. મહેસાણાના સાંથલ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૩માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વાધુભાઈ અરજણભાઈ દેસાઈએ તે વખતે સાંથલ પોલીસ મથકના તત્કાલિન પીએસઆઈ અને … Read more

જંત્રાલકંપા ગામની સીમમાં કાર અને પીકઅપ ડાલુ અથડાતાં એકનું મોત

[ad_1] બાયડ,તા. 1 બાયડ-દહેગામ હાઈવે રોડ ઉપર જંત્રાલ કંપા ગામની સીમમાં પીકઅપ ડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જતા એકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. હર્ષદભાઈ બાલાભાઈ સોલંકી ફરીયાદ અનુસાર તા.૩૧-૧૨-૨૦૨૧ ના સુમારે બેટાવાળા ગામે ડી.જે.સાઉન્ડ વગાડવા માટેના પ્રોગ્રામ હોવાથી પીક અપ ગાડી લઈ બાપુપુરાથી સાઉન્ડ ભરી સાંજના સુમારે બેટાવાળા ગામે જવા માટે નિકળ્યા હતા ત્યારે … Read more

error: Content is protected !!