Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણાઃ 31 ડિસેમ્બરની કોમ્બીંગ નાઈટમાં દારૂના 23 કેસ કરાયા

On: January 2, 2022 1:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.01

૩૧ ડિસેમ્બરની રાત્રીએ નવા વર્ષને આવકારવા ઠેરઠેર શરાબની
પાર્ટીઓ યોજાતી હોય છે. જેની ઉપર વોચ રાખવા મહેસાણા જિલ્લામાં પોલીસે કોમ્બીંગ
નાઈટનું આયોજન કરીને રાતભર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફાર્મહાઉસ અને શંકાસ્પદ
સ્થળોએ તપાસ કરી હતી.આ દરમિયાન દારૃના ૨૩ કેસ નોંધવામાં આવ્યા હતા.

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં શરાબના શોખીનો રાત્રીએ પાર્ટીઓનું
આયોજન કરતા હોય છે. આ પ્રવૃતિ ઉપર નજર રાખવા મહેસાણાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહે
૩૧ ડિસેમ્બરની રાત્રીએ કોમ્બીંગ નાઈટ યોજી હતી.આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક
, પીઆઈ અને પીએસઆઈ
સહિત પોલીસ બેડામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ જોતરાયા હતા.રાતભરમાં પોલીસે
જિલ્લામાં ૧૨૨૬ વાહનો
, ૧૩૨
હોટલ-ધર્મશાળા
, ૩૭
ફાર્મહાઉસ-ભાડુઆત
, ૫૨ શંકાસ્પદ
સ્થળો તેમજ ૨૫૦થી વધુ શંકાસ્પદ શખસોની તપાસ કરી હતી.જયારે રાત્રી દરમિયાન દારૃ
પીને વાહન ચલાવનાર શખસો સામે ૮
,
રાજાપાઠમાં ૭ અને દારૃનો જથ્થો રાખનાર ૮ શખસો મળી કુલ ૨૩ ગુનો નોંધવામાં આવ્યા
હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!