Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

થર્ટી ફર્સ્ટની રાતે દારુ પીને ફરતા 355થી વધુ લોકો ઝડપાઇ ગયા

[ad_1] – ગુજરાતમાં દારુબંધીના કડક કાયદા વચ્ચે – સિવિલમાં 173, સ્મીમેરમાં 182 લોકોને ચેકઅપ માટે લવાયા : પીવા માટે દારુ ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય     સુરત: ગુજરાતમાં દારૃબંધીનો કાયદો કડક બન્યા બાદ પણ દારુ પીનારા બિન્ધાસ્ત જણાય રહ્યા છે. દારુ જાણે છૂટથી મળી રહ્યો હોય તેમ થર્ટી ફર્સ્ટીની રાતે સુરત શહેરમાં દારુના નશામાં … Read more

GSTના માળખામાં ઓછામાં ઓછા 3થી 5 વર્ષ ફેરફાર નહી કરવા રજૂઆત થશે

[ad_1] – -દેશભરના ટેકસટાઇલ ઉદ્યોગકારો સીએમએઆઇ અને ફિઆસ્વીની અધ્યક્ષતામાં એકસપર્ટ કમિટી બનાવાશે સુરત            જીએસટીના નવા દર અમલમાં લાવવાનું કાઉન્સિલે હાલમાં સ્થગિત કર્યું છે, આમછતાં, આના કાયમી ઉકેલ માટે કર માળખામાં ઓછામાં ઓછા ૩થી ૫ વર્ષ સુધી કોઇ ફેરફાર નહીં આવે તે માટે જીએસટી કાઉન્સીલને સમજાવવામાં આવશે. દેશભરના ટેકસટાઇલ એસો.ના પ્રતિનિધીઓ સાથે કરવામાં આવેલી વિડિયો કોન્ફરન્સમાં … Read more

વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશનના મુસાફરો માટે રિંગરોડ પર ફૂટ ઓવરબ્રિજ બનશે

[ad_1] અમદાવાદ,તા.01 જાન્યુઆરી 2022,શનિવાર અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનની પાસેથી સરદાર પટેલ રિંગ રોડ પસાર થઇ રહ્યો છે. મેટ્રોના મુસાફરોને મેટ્રો સ્ટેશને જતા રોડ ઓળંગવો ન પડે, અકસ્માતનું જોખમ કે ટ્રાફિકજામની સમસ્યા વેઠવી ન પડે તે માટે હાલમાં રિંગ રોડ પર મેટ્રો બ્રિજની નીચે, રિંગરોડ પર જ ગોળાકાર આકારના ફૂટઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. … Read more

કઠલાલના કસાઈવાડા વિસ્તારમાંથી ગૌમાંસ સાથે 2 શખ્સો ઝડપાયા

[ad_1] – પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રંગેહાથ પકડી લીધા – 200 કિલો ગૌમાંસ અને રિક્ષા સાથે કુલ રૂ. 77,000 નો મુદ્દામાલ કબજે કરાયો નડિયાદ : કઠલાલના કસાઈવાડામાંથી ગૌમાંસ રિક્ષામાં ભરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતાં. કઠલાલ પોલીસે  ૬૫ કિલો ગૌમાંસ તેમજ રિક્ષા સહિત કુલ રૂ.૭૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વેટરનરી ડોક્ટર … Read more

વૈષ્ણોદેવી દુર્ઘટનામાં ગુજરાતીઓ સલામત, 3 હજાર ગુજરાતી કટરામાં

[ad_1] ભાગદોડ મચતાં ગુજરાતીઓ દર્શન કર્યા વિના પરત ફર્યા યાત્રા સ્લિપ વિના મંદિરમાં નો-એન્ટ્રી, યાત્રાસ્લિપ લેવા ત્રણ કિમી લાંબી લાઇન લાગી, કટરામાં ટ્રાફિક ચક્કાજામ  અમદાવાદ : જમ્મુ કાશ્મીરમાં પ્રસિધૃધ યાત્રાધામ વૈષ્ણોદેવીમંદિરમા અચાનક ભાગદોડ મચતાં 10થી વધુના લોકોના મોત નિપજ્યા હતાં જયારે અનેક ઇજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં તમામ ગુજરાતી યાત્રાળુઓ સલામત છે. જોકે, ભાગદોડ મચતાં … Read more

ઊંટનો મૃતહેદ પાણીમાં દેખાતાં લોકોના આરોગ્ય સામે ખતરો

[ad_1] પાલનપુર,તા.31 બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, થરાદ, સુઈગામ સહિતનાં વિસ્તારોમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી મુખ્ય કેનાલ મારફત પહોંચાડવામાં આવે છે.ત્યારે મુખ્ય કેનાલમાંથી અનેક વખત પશુઓનાં મૃતદેહો મળતાં હોય છે.એવી જ રીતે શુક્રવારે બપોરે કોતરવાડા નજીક મેઈન કેનાલમાં ઊંટનો મૃતદેહ મળતાં લોકોનાં આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સ્થાનિકોમાં દહેશત સેવાઇ રહી છે. સરહદી વાવ,થરાદ અને … Read more

ફટાકડા ફૂટતા જોઈ પોલીસ ટેરેસ પર પહોંચી, દારૂની પાર્ટીના રંગમાં ભંગ પડ્યો, 8 ઝડપાયા

[ad_1] વડોદરા, તા. 01 જાન્યુઆરી વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં મધરાતે એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં ટેરેસ પર ફટાકડા ફૂટતા જોઇ પોલીસ પહોંચી જતા દારૂની મહેફિલ ના રંગ માં ભંગ પડ્યો હતો. આ સ્થળે બે યુવતીઓ મળી હતી પરંતુ દારૂ પીધો નહીં હોવાથી તેમને જવા દીધી હતી. વડોદરા પોલીસ કમિશ્નરે અગાઉથી જ ચેતવણી આપી હતી કે ટેરેસ ઉપર … Read more

ગોત્રી ના તક્ષ કોમ્પલેક્ષની ટેરેસ પર દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો ઝડપાયા

[ad_1] વડોદરા, તા. 01 જાન્યુઆરી વડોદરા પોલીસે થર્ટી ફર્સ્ટ નિમિત્તે ઠેકઠેકાણે નાકાબંધી તેમજ પીધેલાઓને પકડવાની ઝુંબેશ ઉપાડી હોવા છતાં અનેક લોકોએ દારૂની મહેફિલ માણી હતી. ગોત્રી પોલીસની ટીમ ગઈ કાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હરિ નગર બ્રિજ પાસે આવેલા તક્ષ કોમ્પ્લેકસની ટેરેસ પર કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસ સ્થળ … Read more

વડોદરા: ચોખંડીમાં આધેડને ગાયે ભેટી મારતા દસ ફૂટ ફંગોળાઇ ગયા

[ad_1] – બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃધ્ધને ભેટી મારતા થાપામાં ફેક્ચર થયું હતું વડોદરા,તા. 01 જાન્યુઆરી વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતા દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા. સી.સી. ટી.વી.માં કેદ થયેલા દ્રશ્યોના આધારે પોલીસે આધેડને ભેટીએ ચઢાવનાર ગાય માલિક સામે કાર્યવાહી હાથ ધરી … Read more

વડોદરા કોર્પોરેશનમાં આવતા મુલાકાતીઓ એ વેક્સિંગ ના બે ડોઝ લીધા નહીં હોય તો પ્રવેશ નહીં મળે

[ad_1] – સરકારે જારી કરેલા આદેશનો અમલ શરૂ કરી દેવાયો વડોદરા, તા. 01 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે બંને ગેટ પર સરકારે જારી કરેલા આદેશને સુચના તરીકે લગાવી દેવામાં આવ્યો છે કે કોરોના ની રસીના બંને ડોઝ લીધા હોય તેવા મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય કચેરી ખાતે આ આદેશનો અમલ શરૂ કરી દેવામાં … Read more

error: Content is protected !!