પાંડેસરામાં આઇસીઆઇસીઆઇ અને એક્સીસ બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ
[ad_1] – બે કિલોમીટરના એરીયામાં ચોર ત્રાટકયા, રાત્રી કરફ્યૂમાં ચોરીના પ્રયાસને પગલે પોલીસ દોડતી થઇ (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરાના ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંક અને પિયુષ પોઇન્ટ નજીક એક્સીસ બેંકના એટીએમને તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે. શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરા વિસ્તારના … Read more




