Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતી માતા-પુત્રી પર બે પાડોશીઓનો હુમલો

On: January 2, 2022 7:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડયા પછી પાડોશીઓએ માતા-પુત્રીને ઘાયલ કર્યા

 જામનગર, તા. 02

જામનગરમાં ગુલાબનગર નજીક દેવીપુજક વાસ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાની પુત્રી ઉપર હુમલો કરવા અંગે બે પડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે. બાળકો અંગેની તકરાર પછી ઝઘડો થતાં પાડોશીઓએ આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર નજીક દેવીપુજક વાસ નવનાલા પાસે રહેતી રાધાબેન પ્રવીણભાઈ ડાભી નામની ૩૦ વર્ષની દેવીપુજક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાની પુત્રી અંજલી ઉપર હુમલો કરવા અંગે પોતાના પાડોશમાં રહેતા સંજય મનુભાઇ રાઠોડ અને રોહિત મનુભાઇ રાઠોડ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી રાધાબેન ના ભાઈ ની પુત્રી પાયલ કે જે આરોપી સંજય રાઠોડ ની પુત્રી ચંદ્રિકા સાથે ઝઘડો કરી રહી હતી. જે બાબતે સમજાવવા જતાં પાડોશીઓએ રાધાબેન અને તેની પુત્રી અંજલી ઉપર હુમલો કરી દીધો હતો. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!