Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગાંધીનગરમાં પીએસઆઇ એલઆરડીની પરીક્ષા મોકુફ

[ad_1] વાઇબ્રન્ટ સમિટને કારણે  તારીખ 10 થી 12 જાન્યુઆરીના બદલે પરીક્ષા 31 જાન્યુઆરી થી 2 ફેબુ્રઆરીએ યોજાશે: હસમુખ પટેલ અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા પીએસઆઇ અને એલઆરડીની ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે હાલ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ શારિરીક કસોટી લેવામાં આવી રહી છે. જેમાં વાઇબ્રન્ટ સમિટને કારણ તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનારી … Read more

યુવાન દંપતીએ આપઘાત કર્યો: ત્રણ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ

[ad_1] ‘વ્યાજવાળા બીજા સાથે આવું ન કરે એનું ધ્યાન રાખજો’ ધંધામાં નુકસાન જતાં વર્ષે 12 ટકા અને ડેઈલી 3 ટકા વ્યાજના ચક્રમાં ફસાયેલો યુવક અને પત્ની વ્યાજખોરો સામે આખરે જિંદગી હારી ગયાં અમદાવાદ : કોરોના પછી જીંદગીને પાટે ચડાવવા માટે અનેક લોકો લડાઈ લડી રહ્યાં છે ત્યારે ચાંદલોડિયાના રહીશ યુવાન એક દંપતિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા … Read more

ડાંગમાં અન્ન-વસ્ત્ર-વિદ્યા દાન કરવા સાથે બે સંસ્થાએ 4441 શ્રીફળ દ્વારા કીડીયારું પુર્યું

[ad_1] –સુરત-નવસારીની રાજસ્થાની મારવાડી સમાજના લોકોની જીવદયા સંસ્થા સાથે જોડાયેલા 300 પરિવારને 42 ગામમાં 2000 લોકોને મદદ કરી વાંસદા નવસારી અને સુરતની જીવદયા સંસ્થાઓ દ્વારા ડાંગના વાસુરણા તેજસ્વીની આશ્રમમાં અન્નદાન, વ દાન, અને વિદ્યા દાન સાથે કીડીયારૃં પુરવાનું કામ કર્યું હતુ. દાનના ત્રિવેણી સંગમમાં ૪૨ ગામના ૨૦૦૦ ગરીબ જરૃરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. દક્ષિણ ગુજરાતમાં … Read more

ખેડા જિલ્લામાં ઓમિક્રોનનો એક અને કોરોનાના 36 નવા કેસ નોંધાયા

[ad_1] – કોરોના સંક્રમિતોમાં 2 કિશોરી અને 2 કિશોરનો પણ સમાવેશ – નડિયાદ શહેર અને તાલુકા, માતર, વસા, ઠાસરા અને ગળતેશ્વરમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા  નડિયાદ : ખેડા જિલ્લામાં આજે કોરોનાનો  ૩૬ નવા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે એક ઓમીક્રોનનો કેસ નોધાયો છે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેર અને તાલુકામાં, માતર, વસા, ઠાસરા … Read more

પહેલા દિવસે વડોદરા શહેરની ૭૯ સ્કૂલોના ૨૦૦૦૦ વિદ્યાર્થીઓને રસી મુકવાનો ટાર્ગેટ

[ad_1] વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં ૩ જાન્યુઆરી, સોમવારથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાના અભિયાનનો પ્રારંભ થવાનો છે. કુલ મળીને વડોદરા શહેર-જિલ્લાની ૪૫૦ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨માં ભણતા દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ અને શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વડોદરા … Read more

મહિલાઓનું ગ્રુપ લગ્નના ગીતો ગાઈને થતી આવક ગરીબોના ઘરનું રાશન ભરવા કરે છે

[ad_1] – આધુનિક સંગીત સંધ્યાના ક્રેઝ વચ્ચે પરંપરાગત લગ્નગીતોની સંસ્કૃતિને વિસરાતી બચાવવા પ્રયાસ સાથે સામાજિક કાર્યમાં યોગદાન  સુરત : સામાન્ય રીતે મનુષ્ય પોતાના શોખ પુરા કરવા કે પરિવારની જવાબદારીઓ પૂરી કરવા માટે કમાણી કરે છે. જેમાં મહિલા અને પુરુષ એમ બંનેનો સમાવેશ થાય છે. પરંતુ સુરતનું એક મહિલાઓનું ગ્રુપ એવું છે જેઓ ડોનેશન માટે કમાણી … Read more

સુરતમાં વધતા જતા કેસો વચ્ચે માસ્ક વિનાના ચાલતા ભાજપના પ્રશિક્ષણ શિબિર

[ad_1] – લોકોને ઇન્ડોર કાર્યક્રમમાં માસ્ક ફરજિયાત રાખવાની તાકીદ કટુ પાલિકા તંત્ર મૌન – લિંબાયતના ધારાસભ્યએ ઓફિસની બહાર માસ્ક વિનાના કાર્યકરો સાથે ફોટોસેશન કરાવ્યું , આ નિયમના અમલ માટે પાલિકા પોલીસના બેવડા ધોરણ થી રોષ પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર સુરતમાં વધતા જતા કોરોના ના કેસ ની કારણે ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે. જેની … Read more

સુરતમાં રાત્રે બાઇક પર જોખમી સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ, બે મિત્રોની ધરપકડ

[ad_1] – વિડીયો અમરોલી-સાયણ રોડ પર ઉતાર્યો હતો, હાથમાં નજરે પડતું હથિયાર રિવોલ્વર નહીં પરંતુ લાઇટર હોવાની કબૂલાત સુરત, તા. 02  સુરતમાં રાત્રી કરફ્યૂમાં કાયદાની ઐસીતૈસી કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. બુલેટ સવાર બે મિત્ર પૈકી ચાલકની ઉપર બીજા બેસી સિગારેટ પી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર જેવું હથિયાર સાથે જોખમી સ્ટંટ … Read more

સુરતમાં માર્ગ અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિના મોત

[ad_1] (પ્રતિનિધિ દ્વારા) સુરત રવિવાર પાંડેસરામાં સાત દિવસ પહેલા મોપેડના એંગલ સાથે સાડી ભેરવાતા પડી જતા ઇજા પામેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ઉધના રોડ પર શનિવારે સાંજે ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજા થતા આઘેડનું મોત થયું હતું. ત્રીજા બનાવમાં ઈચ્છાપોરમાં શનિવારે સવારે વૃદ્ધને બાઇકને ટક્કર મારતા મોતને ભેટયા હતા. નવી સિવિલથી … Read more

જામનગરની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં સિઝેરિયન બાદ પ્રસૂતા ની તબિયત બગડતાં અપમૃત્યુ

[ad_1] – સિઝેરિયન પછી તબીબે ઇન્જેક્શન આપતાં ઠંડી લાગવાથી સારવારમાં દમ તોડયો,  પરિવારમાં શોકની લાગણી જામનગર તા.02 જામનગર નજીક દરેડ ગામમાં રહેતી એક પરિણીતાને જામનગરની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં દાખલ કરાયા પછી પ્રસુતિ થયા બાદ તબીબએ ઇન્જેક્શન આપતાં તેણીને ઠંડી લાગ્યા પછી એકાએક મૃત્યુ નિપજયું છે. જે મામલે સીટી-એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામનગર … Read more

error: Content is protected !!