આધેડના બે પ્લોટ બોગસ કબજા રસીદના આધારે પચાવી પાડનાર કિન્નર સહિત ત્રણની ધરપકડ

[ad_1] – પીપલોદના આધેડે તેમના ગોડાદરા શ્રીજીનગર સોસાયટીના પ્લોટની અસલ કબજા રસીદની નકલો અન્ય ગ્રાહકને વેચવા બિલ્ડરને આપતા તેણે બોગસ દસ્તાવેજો બનાવી કિન્નરને વેચી દીધી ( પ્રતિનિધિ દ્વારા ) સુરત, મંગળવાર સુરતના પીપલોદના આધેડે તેમના ગોડાદરા શ્રીજીનગર સોસાયટીના પ્લોટની અસલ કબજા રસીદની નકલો અન્ય ગ્રાહકને વેચવા બિલ્ડરને આપતા તેણે બોગસ દસ્તાવેજો બનાવી કિન્નરને વેચી દીધી … Read more

વડોદરા: ફાઈનાન્સ કંપનીનીમાંથી ૩ કિલો સોનુ વગેનો મામલો, કંપનીના વેલ્યુઅરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી

[ad_1] વડોદરા, તા. 04 જાન્યુઆરી વડોદરાના વારસિયા વિસ્તારમાં ફાઈનાન્સ કંપનીમાં મેનેજરે સ્ટાફની મિલીભગતથી 03 કિલો સોનું સગેવગે કરી બોગસ ગ્રાહકો થકી લોન મેળવી બેંક અને કંપની સાથે છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ કંપનીના વેલ્યુઅરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી છે. આ અંગેની વિગત એવી છે કે ,દિલીપકુમાર સતિષાભાઈ જાડેજા … Read more

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે પોષ સુદ પૂનમે પ્રાગટય દિવસ ઉજવાશે

[ad_1] ખેડબ્રહ્મા તા.3 ખેડબ્રહ્મા ખાતે આવેલ રાજરાજેશ્વરી મા અબા આધશક્તિનો પોષ સુદ પૂનમ તા.૧૭-૧-૨૦૨૨ સોમવારના દિવસમાં અંબાનો પ્રાગ્ટય દિવસ છે. આ દિવસે મા અંબાના સન્નમુખ છપ્પન ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો છે. તેમજ નગરમાં પુનમના દિવસે સાંજે ૭ કલાકે દરેકના ઘર આંગણે એક દિપ પ્રગટાવી નગરને ઝગમગાટ કરવાનું આયોજન મા ના સેવક મંડળના ભાઈઓ દ્વારા કહેવામાં … Read more

પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના 30075 બાળકોને વેક્સિન અપાઈ

[ad_1] મહેસાણા, ડીસા, પાટણ, ભીલડી, પાંથાવાડા, તા.3 વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લાં છ માસમાં મહેસાણા જિલ્લામાં ૫૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં ૨૪ કોરોના એક્ટિવ દર્દી નોંધાયા  છે. દરમિયાનમાં આજે સોમવારે મહેસાણા જિલ્લાની આશરે ૨૨૬ શાળામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૩૦૦૭૫ વિદ્યાર્થીઓના લક્ષ્યાંકની સામે ૨૭૭૯૦ બાળકોનું રસીકરણ કરવામાં … Read more

4 જાન્યુઆરી વિશ્વ બ્રેઈલ દિવસ..હવે અંધ બાળકો પણ લાઈફ સેવિંગ સિસ્ટમ દ્વારા બચાવશે લોકોના જીવ

[ad_1] પ્રતિનિધિ દ્વારા, સુરત 4 જાન્યુઆરી ને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવાય છે.તેની ઉજવણી ખાસ અંધ બાળકો માટે કરવામાં આવે છે.કહેવાય છે કે ભગવાન જ્યારે શરીર માં એક ખામી આપે ત્યારે તેની સામે કઈંક અન્ય શક્તિ પણ આપતા હોય છે.હવે આ અંધ બાળકો લાઈફ સ્પોર્ટ સિસ્ટમ થકી લોકો નો જીવ બચાવશે. અંધજન શાળા ખાતે બ્રેઈલ … Read more

વિશ્રામપુરા ગામે ઝાડ નીચે છુપાવેલો ગાંજાનો જથ્થો મળ્યો

[ad_1] વડોદરા, તા.04  વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં આવેલા વિશ્રામપુરા ગામે અંધારી ફળિયામાં રહેતો નારાયણ ગોકળ પટેલ ગાંજાનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે જિલ્લા એસ.ઓ.જી એ ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો પોલીસે તેના ઘેર તપાસ કરતા ઘરની આગળ ગુંદીના ઝાડ નીચે સુકાયેલા દાડખાના ઢગલામાં પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો એક કિલો 652 ગ્રામ ગાંજાનો … Read more

પાંડેસરાના ઇન્ટીરીયર ડિઝાઇનરને એક પુત્રીના પિતાએ લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી

[ad_1] – ક્રેડિટ કાર્ડ માટે કોલ આવ્યો અને ડિઝાઇનર યુવતી એસબીઆઇ બેંકમાં ગઇ, ક્રેડિક કાર્ડ વિભાગના કર્મચારીએ પત્નીની ઓળખ બહેન અને પુત્રીની ઓળખ ભાણેજ તરીકે આપી હતી (પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર પાંડેસરા વિસ્તારની ઇન્ટીરીયર ડિઝાઇનરને એક પુત્રીના પિતા એવા એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મીએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ગર્ભવતી બનાવી જબરજસ્તી ગર્ભપાતની … Read more

ભીમરાડની હોટલમાં રૂમ ભાડે લઇ ધમધમતું જુગારધામઃ 7 ઝડપાયા

[ad_1] – રિલેક્સ ઇન હોટલમાં દરોડા, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો (પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર ભીમરાડ કેનાલ રોડની હોટલ રિલેક્સ ઇનમાં ખટોદરા પોલીસે દરોડા પાડી ભાડાનો રૂમ લઇ જુગારધામ ચલાવનાર સહિત 7 ને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. ખટોદરા … Read more

વિજયનગરના તાલુકાની શાળાઓના બાળકોને રસીકરણનો પ્રારંભ થયો

[ad_1] વિજયનગર, તા.3 વિજયનગર તાલુકામાં પણ ૧૫ થી ૧૮ વર્ષનાં ૭૪૭૦ બાળકોને આજે રસીકરણનો પ્રારંભ શહેરની એમ.એચ.હાઈસ્કૂલ કેન્દ્રમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામા આવ્યો હતો.તાલુકામાં પાંચ આરોગ્ય કેન્દ્રો દ્વારા તાલુકાની ૩૯ શાળાઓમાં ભણતાં ૭૪૭૦ બાળકોને આવરી લઈ તમામ ૩૯ કેન્દ્રોમાં આજે રસીકરણ પ્રારંભ કરાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ.એમ.ચૌહાણે જણાવ્યું કે દરેક સેન્ટરમાં એક સુપરવાઈઝર અને … Read more

પાટણના બોરસણ ગામે રોયલ અશ્વ શો સ્પર્ધામાં સરદારપુરાનો દિલરાજ અવ્વલ

[ad_1] પાટણ તા.3 પાટણ તાલુકાના બોરસણ ગામે રોયલ મારવાડી હોર્સ સોસાયટી પાટણ  દ્વારા રોયલ મારવાડી અશ્વ બ્રિડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ૨૫૦થી વધુ અશ્વ પાલકોએ ભાગ લીધો હતો. જાતવાન અને સુંદરતામાં અગ્રેસર એવા અશ્વોને  નિહાળવા સમગ્ર ઉતર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અશ્વ પાલકો અને શોખીનો ઉમટયા  હતા. બોરસણ ગામે વિકી અશ્વ … Read more

error: Content is protected !!