વડોદરા: રખડતાં ઢોરના પગલે વધુ એક અકસ્માતની ઘટના
[ad_1] વડોદરા, તા. 04 વડોદરા શહેરના આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે પસાર થતાં મોપેડ ચાલકને ગાય અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પાણીગેટ પોલીસે પશુ માલિકની અટકાયત કરી હોવાની માહિતી જાણવા મળી છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. દિન-પ્રતિદિન રખડતા ઢોરો વાહનચાલકોને અડફેટે લઇ રહ્યા છે. પરિણામે તંત્રની ઢોર પકડવાની કામગીરી સામે સવાલો ઉભા થયા … Read more





