બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના રસીકરણના પ્રથમ દિવસે વેક્સીનના 40 હજાર ડોઝ

[ad_1] પાલનપુર,તા.3 બનાસકાંઠા જિલ્લામાં ૨.૨૦ લાખ વિદ્યાર્થીઓને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી ના પ્રથમ દિવસે ૭૦ હજારના લંક્ષાક સામે ૪૦ હજાર વિદ્યાર્થીઓને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા માં સોમવાર થી ૧૫ થી ૧૮ વર્ષ ની વય ધરાવતા ૨.૨૦ લાખ વિદ્યાર્થીઓ ને કોરોના વેકસીન આપવા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હાથ … Read more

હિંમતનગર નગરપાલિકા દ્વારા વેરા બાકીદારોની 28 મિલ્કતો સીલ

[ad_1] હિંમતનગર તા. 3 હિંમતનગર નગરપાલિકાના ટેક્ષ વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ૨૮ જેટલા મિલ્કત ધારકોની મિલ્કતો ઉપર સીલીંગ કાર્યવાહી હાથ ધરાતા પાલિકાનો ટેક્ષ ન ભરતા બાકીદાર મિલ્કત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના ટેક્ષ વિભાગે ૨૦૦ થી વધુ બાકીદારોને ટેક્ષ ભરવા માટે વોરંટની બજવણી કરતા આવા બાકીદારોમા હવે દોડધામ મચી છે. હિંમતનગર નગરપાલિકા … Read more

દેરોલ પ્રા.શાળાનાં શિક્ષિકા સહિત જિલ્લામાં ચાર વ્યકિતને કોરોના

[ad_1] હિંમતનગર તા. 3 સાબરકાંઠા જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ ચાર પોઝિટિવ કેસ  નોંધાતા જિલ્લામાં એકિટવ કેસોની સંખ્યા ૨૩ પર પહોંચી છે. હિંમતનગરમાં ત્રણ અને ખેડબ્રહ્માના નીચી ધનાલમાં એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે સાથે પ્રજામાં કોરોનાને લઈને સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે. હિંમતનગર તાલુકાની દેરોલ પ્રા.શાળાનાં શિક્ષિકા કોરોના સંક્રમિત થતાં હોમ આઈસોલેશન … Read more

મોડાસામાં નોંધણી કરતા વધુ માપના બાંધકામ ધરાવતા 612 લોકોને નોટિસ

[ad_1] મોડાસા,તા. 3 મોડાસા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા  આશરે ૩૦ હજાર મિલક્તોની ચતુવર્ષીય આકારણી હાથ ધરાઈ રહી છે. છેલ્લા એક માસ દરમ્યાન વોર્ડ નં.૧ થી ૫ માં પાલિકાના કરવેરા વસૂલાત વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ આકારણીમાં આશરે ૫ હજારથી વધુ મિલક્તોની માપણી કરાતાં નોંધાયેલ બાંધકામ કરતાં વધુ માપ જણાઈ આવતાં ૬૧૨ દબાણકર્તાઓને નોટીસ ફટકારાઈ હતી. … Read more

અરવલ્લી જિલ્લામાં 18 હજારથી વધુ બાળકોને રસીથી રક્ષિત કરાયા

[ad_1] મોડાસા,તા. 3 અરવલ્લી જિલ્લામાં ૩ જાન્યુઆરીને સોમવારના રોજ ૨૫૮ થી વધુ સેન્ટરો ઉપરથી   ૧૫ થી ૧૮ વર્ષના કિશોર-કિશોરીઓને કોવીડ-૧૪૯ રસી પૂરી પાડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમો અને ૮૦૦થી વધુ કર્મીઓના એક સાથેના સહીયારા પ્રયાશમાં હાથ ધરાયેલી આ રસી ઝુંબેશના પ્રથમ દિવસે જિલ્લામાં ૧૮ હજારથી વધુ ને રસી થી … Read more

સારું રિઝલ્ટ આપવાની લાલચ આપીને શિક્ષકે વિદ્યાર્થિની સાથે બળાત્કાર ગુજાર્યો

[ad_1] ભુજ, સોમવાર મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ગુરૃની ગરિમા લજવનાર નરાધમ શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવાઈ છે.ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સગીરાનું ઊંચું રિજલ્ટ અપાવવાની લાલચ આપીને આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો મુંદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે નાના કપાયા ગામે આ બનાવ બન્યો હતો. ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી  સગીરાને અદાણી સ્કૂલમાં … Read more

કચ્છમાં ૧પ થી ૧૮ વર્ષના બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૃઆત

[ad_1] ભુજ, સોમવાર નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે કોરોનાના કેસો વાધી રહ્યા છે ત્યારે બાળકોને  રસીકરણ અભિયાનનો કચ્છમાં પ્રારંભ થયો છે. ૧પાથી ૧૮ વર્ષના બાળકોને રસીનો પ્રાથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા ૯૦૦ વેક્સિન સેન્ટર ઉભા કરાયા છે. વિદ્યાર્થીઓ કોઈપણ ભય વિના વેક્સિનેશનમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. પર૬ શાળામાં કામગીરી ઉત્સાહભેર આરંભાઈ હતી. ભુજની … Read more

કચ્છમાં કોરોનાના નવા ૧૧ અને એક ઓમિક્રોનનો કેસ

[ad_1] ભુજ, સોમવાર  કચ્છ જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નવા આવ્યા હતા. જેના કારણે એક્ટીવ કેસ ૬૩ થઈ ગયા છે. જ્યારે એક ઓમિક્રોનનો કેસ આવતા અત્યારસુાધી ત્રણ કેસ ઓમિક્રોનના નોંધાયા છે.  મળતી માહિતી મુજબ આજે જિલ્લામાં ભુજ, અંજાર, ગાંધીધામ તાલુકામાં ૧૧ કેસ નોંધાયા હતા. જેમાં પશ્ચિમ કચ્છમાં ભુજમાં એક, સામત્રા ૨, સુરજપરમાં ૧, નારાણપરમાં ૧ એમ … Read more

ગુજરાતના ૪.૯૪ લાખથી વધુ વિદ્યાર્થીને કોરોના રસી અપાઈ

[ad_1] અમદાવાદ, ગુજરાતમાંથી આજથી ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓ-બાળકોને કોરોના રસી આપવાનું શરૃ કરાયુ છે ત્યારે આજે પ્રથમ દિવસે અમદાવાદમાં ૩૬ હજારથી વધુ વિદ્યાર્થીને રસી અપાઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના રસીકરણને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જ્યારે સમગ્ર ગુજરાતમાં આજે પ્રથમ દિવસે ૪,૯૪,૩૧૭ વિદ્યાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામા આવ્યો છે. અમદાવાદ શહેરમાં ૧.૨૨ લાખ અને અમદાવાદ … Read more

સાબરકાંઠા જિલ્લામાં 22000 બાળકોને કોરોનાની રસી અપાઇ

[ad_1] હિંમતનગર તા. 3 સાબરકાંઠા જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓને કોવીડ-૧૯ રસીકરણનો પ્રારંભ કરાયો છે. જેમાં જિલ્લાની કુલ ૧૬૦ માધ્યમિક/ઉચ્ચ.માધ્યમિક શાળાઓના વેકિસનેશનના સોમવારે શરૃ થયેલા પ્રથમ સેશનમાં જિલ્લાના ૨૨૦૦૦ વિદ્યાર્થીઓને પ્રથમ ડોઝ અને ૧૮૮ વિદ્યાર્થીઓને વેકિસનનો બીજો ડોઝ અપાયો હતો. આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમો રસીકરણ સેશનની કામગીરીમાં જોડાઈ હતી. ૧૫ થી ૧૮ વર્ષની … Read more

error: Content is protected !!