એફવાયબીકોમના વિદ્યાર્થીઓને સ્ટડી મટિરિયલ મળતુ નથી
[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના રગશિયા ગાડાની જેમ ચાલી રહેલા વહીવટના કારણે હજારો વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે. એક તરફ એફવાયના ૯૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓના પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર જ હજી જનરેટ નહીં થયા હોવાથી તેઓ યુનિવર્સિટીની સ્કોલરશિપ યોજના માટે હાલમાં ફોર્મ ભરી શકે તેમ જ નથી.તો બીજી તરફ હવે આ વિદ્યાર્થીઓને હજી સુધી ફેકલ્ટીનુ … Read more




