અમરાઈવાડી વોર્ડમાં ગટરલાઈનનું કામ ખોરંભે પડતા રહીશો ત્રસ્ત બન્યાં
[ad_1] અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અવારનવાર શહેરને સ્માર્ટ સિટીનો દરજજો આપવામાં આવ્યો હોવાની દુહાઈ લઈ રહ્યા છે.લેવામાં આવતી આ દુહાઈની વચ્ચે અમરાઈવાડી વોર્ડની કડવી વાસ્તવિકતા સપાટી ઉપર આવી છે.આ વોર્ડમાં ગટરલાઈન નાંખવાની કામગીરી છેલ્લા દસ દિવસથી અકળકારણોસર બંધ કરી દેવામાં આવી છે.રબારી કોલોની ચાર રસ્તાથી મેટ્રો રુટ પરના દબાણો એસ્ટેટ … Read more




