Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરતમાં વરસાદ ન પડયો પણ ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડીને 16 ડિગ્રીએ

On: December 29, 2021 11:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– આઠ
કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા રાત્રિનું તાપમાન એકાએક ગગડી ગયું

       સુરત

સુરત
જિલ્લામાં કેટલાક ઠેકાણે વરસાદની આગાહી થઇ હતી. પરંતુ આજે વરસાદ તો નહીં વરસ્યો
, પરંતુ દિવસનું તાપમાન સાડા
ત્રણ ડિગ્રી અને રાત્રીનું તાપમાન ત્રણ ડિગ્રી નીચે સરકતા કાતિલ ઠંડીની સાથે જ કલાકના
આઠ કિ.મીની ઝડપે ઠંડા પવને શહેરીજનોને કોલ્ડવેવનો અનુભવ કરાવ્યો હતો.

હવામાન
કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન આજે સુરતનું અધિકતમ
તાપમાન
26.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 16.0
ડિગ્રી
, હવામાં ભેજનું પ્રમાણ 43 ટકા,
હવાનું દબાણ 1014.2 મિલીબાર અને ઉતર-પૂર્વીય
દિશામાંથી કલાકના આઠ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિભાગ દ્વારા આજે
કેટલાક ઠેકાણે વરસાદ વરસવાની આગાહી કરાઇ હતી. સુરત શહેરમાં વરસાદ તો ના વરસ્યો
,
પરંતુ દિવસ -રાત ઠંડીથી શહેરીજનોને ધુ્રજાવ્યા હતા. મંગળવારે
સુરતનું દિવસનું તાપમાન
30.0 ડિગ્રી હતુ. અને રાત્રીનું
તાપમાન
19.2 ડિગ્રી નોંધાયુ હતુ. આમ આજે સાડા ત્રણ અને ત્રણ
ડિગ્રી તાપમાન ઘટવાની સાથે ઠંડા પવન ફુંકાતા શહેરીજનોએ કાતિલ ઠંડીનો અનુભવ માણ્યો
હતો. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!