ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ૬૬ કે.વી. પાનસ સબસ્ટેશનની લોકાર્પણ થયુ નજીકના અનેક ગામોને 66 કે વી સબ સ્ટેશન શરૂ થતાં વીજ સમસ્યા માંથી રાહત રહેશે લો વોલ્ટેજ ની સમસ્યા માંથી છુટકારો મળશે
સાંસદશ્રી ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી જીતુભાઇ એચ. ચૌધરી, જી.પ.કારોબારી અધ્યક્ષશ્રી ગુલાબભાઈ રાઉત, જિલ્લા ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, તા.પ. પ્રમુખશ્રી મોહનભાઇ ગરેલ, કપરાડા પ્રમુખશ્રી રમેશભાઈ ગાંવિત, હોદ્દેદારશ્રીઓ, GETCOનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.