Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સી પી આઈ એમ દ્વારા જિલ્લા કલેકટર ને અપાયું આવેદન 

વાઘવડ નાની કોસબાડી માં વન અધિકાર 2006 મુજબ લાભાર્થીને માત્ર જમીન વ્યક્તિગત મર્યાદા 10 એકર હોવા છતાં 1 ગુંઠા,2 ગુંઠા,15 ગુંઠા,મળી હોય લાભાર્થીઓ ને અસંતોષ કબ્જા મુજબ ખેડાણ માટે જમીન મળે એવી માંગ કરી આવેદન આપી રજુઆત કરાઈ વલસાડ જીલ્લા સમિતિ સી.પી.આઈ. (એમ. એલ) લિબ્રેશન પાર્ટી તરફથી જિલ્લા કલેકટર ને  આવેદન પત્ર આપી  વન અધિકાર … Read more

એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની મીરાં વાસને ઇન્ડિયા બુક ઓફ રેકર્ડઝમાં સ્થાન હાંસલ કર્યું

પાંચ વર્ષની વિદ્યાર્થીનીએ 12 ટેકનિકોનો ઉપયોગ કરીને 50 આર્ટવર્ક બનાવીને મહત્તમ સંખ્યામાં પેઇન્ટિંગ ટેકનિકનો રેકોર્ડ બનાવ્યો સુરત, સપ્ટેમ્બર 13: એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ, હજીરા- સુરત વિદ્યાર્થીની મીરાં કાર્તિક વાસને તેની નોંધપાત્ર સિદ્ધિ દ્વારા સ્કૂલનું નામ ઈતિહાસમાં કંડાર્યું છે. મીરાં કે તેની વય હજુ  6 વર્ષની પણ થઈ નથી તેને એક વિદ્યાર્થીની દ્વારા મહત્તમ સંખ્યામાં પેઈન્ટીંગ ટેકનિકનો … Read more

કપરાડાના આસલોણા ગામે ચકડેમ ક્રોસ કરવા જતાં બે કિશોર સહિત 3 તણાયા એકનો આબાદ બચાવ ક્યારે 1 નું મોત 

50 વર્ષીય અમરત ધનગરાની શોધખોળ જારી  ત્રમ્બક ખાતે કામ અર્થે જવા નીકળેલા પિતા પુત્ર અને અન્ય એક કિશોર દમણ ગંગા નદીના ઉપર બનેલ ચેકડેમ કમ કોઝવે ઉપર થી પસાર થતા હતા ત્યારે નદીના ધસમસતા પ્રવાહ માં તણાઈ જતા એક કિશોર નું મોત થયું છે જ્યારે 1 કિશોર પાણીના પ્રવાહ સામે તરી ને બહાર નીકળી જતા … Read more

વાપી માં કરાટે ટ્રેનિંગ ના 28 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપી માં થઇ ભવ્ય ઉજવણી.

સને 1995 માત્ર ત્રણ તાલીમાર્થીઓ થી ઇસશીનર્યું કરાટે નો શુભારંભ કરનાર અને માર્શલ આર્ટ ની દુનિયા માં અનેક વિક્રમો સ્થાપિત કરનાર સેન્સાઈ જોશીસ ઇસશીનર્યું કરાટે નાં વાપી માં 28 વર્ષ પૂર્ણ કર્યા ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી એમના વિશાળ કરાટે વિદ્યાર્થી અને વાલી ઓ દ્વારા અજીત નગર, ચલા ખાતે કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે … Read more

પૂજ્ય મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવા ભારતી સંસ્થાને ૨૫ લાખ અર્પણ

છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાન અને માલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે સેંકડો માણસો તેમજ પ્રાણીઓ મોત નિપજયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ- મિલકત માટે પણ વિકટ સ્થિતિ ઊભી થવા પામી છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં એકલા હિમાચલ પ્રદેશમાં જ 72,000 કરોડ રૂપિયા જેટલું … Read more

સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું સમાપન

મહિલા કેટેગરીમાં સિસ્ટમ સ્ક્વાડ અને પુરુષ કેટેગરીમાં લીજન્ડ્સ ટીમ બની વિજેતા સુરત:  સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ  એકેડેમી દ્વારા  22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ ચાલેલા આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લીધો હતો. મહિલા અને પુરુષોની ટીમો વચ્ચે જામેલા … Read more

M.S.V.S કેળવણી મંડળના નવા પ્રમુખ તરીકે જીવાભાઈ આહીર ની વરણી

પ્રમુખ તરીકે જીવા ભાઈ આહીર અને ઉપ પ્રમુખ તરીકે ધનેશભાઈ ચૌધરીની વરણી એસ એમ એસ એમ હાઈસ્કૂલના હાલ માં જ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 ટ્રસ્ટી મંડળના  સભ્ય બિન હરીફ રહ્યા હતા આજે એમ એસ વી એસ કેળવણી મંડળના નવા પ્રમુખ માટે બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે જીવાભાઈ આહીરને પ્રમુખ … Read more

રૂા. ૨.૪૦ કરોડના ખર્ચે તાલુકા પંચાયત ભવન અને રૂા. ૩૨.૯૪ લાખના ખર્ચે તૈયાર થયેલા સી. ડી. પી. ઓ. મકાનનું લોકાર્પણ કરતાં રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ પારડી તાલુકા પંચાયતના રૂા. ૨.૪૦ કરોડના ખર્ચે અને સી. ડી. પી.ઓ. ના રૂા. ૩૨.૯૪ લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનનું વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડના સાંસદ ર્ડો. કે. સી. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મીતલ પટેલ, કપરાડા અને વલસાડના ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ ચૌધરી અને ભરતભાઇ પટેલની … Read more

ધરમપુરના કાકડકુવા ગામે હાઇવેની જમીન માપણી માટે આવેલ લોકોનો ભારે વિરોધ કામગીરી અટકવાઈ

ધરમપુર મામલતદાર વસાવા અને તેમની ટિમ પણ સ્થળ ઉપર પહોંચી લોકોને સમજાવવા કર્યો પ્રયાસ પરંતુ ખેડૂતો પોતાની જમીન નહિ આપે એવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો વાંસદા થી વાય ધરમપુર થઈ વાપી સુધી વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ને ફોર લેન કરવા માટેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે માટે અગાઉ જમીન સંપાદન … Read more

error: Content is protected !!