Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

M.S.V.S કેળવણી મંડળના નવા પ્રમુખ તરીકે જીવાભાઈ આહીર ની વરણી

On: September 3, 2023 11:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પ્રમુખ તરીકે જીવા ભાઈ આહીર અને ઉપ પ્રમુખ તરીકે ધનેશભાઈ ચૌધરીની વરણી

પ્રમુખ જીવાભાઈ આહીર ને શુભેચ્છાઓ આપતા ગણેશભાઈ બિરારી

એસ એમ એસ એમ હાઈસ્કૂલના હાલ માં જ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 ટ્રસ્ટી મંડળના  સભ્ય બિન હરીફ રહ્યા હતા આજે એમ એસ વી એસ કેળવણી મંડળના નવા પ્રમુખ માટે બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે જીવાભાઈ આહીરને પ્રમુખ પદ માટે અને ઉપ પ્રમુખ પદ માટે ધનેશભાઈ ચૌધરીનામ ઉપર સર્વે એ સંમતી જાહેર કરી હતી 

ઉપ પ્રમુખ ધનેશભાઈ ચૌધરી

એમ એસ વી એસ કેળવણી મંડળ ના નવા પ્રમુખ તરીકે જીવાભાઈ આહીર ઉપપ્રમુખ તરીકે ધનેશભાઈ ચૌધરી મંત્રી તરીકે જયેશભાઈ સોલંકી સહ મંત્રી તરીકે મેહુલ ભાઈ આહીર અને ખજાનચી તરીકે કલ્પેશભાઈ ભાનુશાલી ની વરણી કરવામાં આવી છે ત્યારે તમામ લોકોએ પ્રમુખ ઉપર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલ તામાંમ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા .

મહત્વનું છે કે ધરમપુરના રાજા દ્વારા તે સમયે  દીર્ઘદ્રષ્ટિ રાખી ને શિક્ષણ નો પાયો નાખવામાં આવ્યો હતો જે આજે પણ આવીરત પણે ચાલી રહ્યો છે જીવા ભાઈ અહિરે જણાવ્યું કે આવનારા ભવિષ્યમાં શિક્ષણ નું સ્તર ઊંચું આવે તેમજ ધરમપુર ના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે એટલુંજ નહિ શિક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક કલાસ રૂમ અને સવલતો વિદ્યાર્થીઓને મળે એ માટે તેઓ સતત કાર્યરત રહશેની પણ ખાતરી આપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!