Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડાના આસલોણા ગામે ચકડેમ ક્રોસ કરવા જતાં બે કિશોર સહિત 3 તણાયા એકનો આબાદ બચાવ ક્યારે 1 નું મોત 

On: September 14, 2023 2:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ઘટના સ્થળ

50 વર્ષીય અમરત ધનગરાની શોધખોળ જારી 

ત્રમ્બક ખાતે કામ અર્થે જવા નીકળેલા પિતા પુત્ર અને અન્ય એક કિશોર દમણ ગંગા નદીના ઉપર બનેલ ચેકડેમ કમ કોઝવે ઉપર થી પસાર થતા હતા ત્યારે નદીના ધસમસતા પ્રવાહ માં તણાઈ જતા એક કિશોર નું મોત થયું છે જ્યારે 1 કિશોર પાણીના પ્રવાહ સામે તરી ને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે જ્યારે 50 વર્ષીય આધેડ ની શોધખોળ જારી છે 
મૃતક કિશોર અમુલ ચીખલે

કપરાડા તાલુકાના આસલોણા ગામે વાંગણ ફળીયા માં રહેતા અમરત લક્ષ્મણ ધનગરા ઉ.વ.50,તેનો પુત્ર જગદીશ અમરત ધનગરા ઉ.વ 11 તેમજ ગામનો અન્ય એક કિશોર અમુલ આબદાસ ચીખલે ઉ.વ 11  તમામ ગઈકાલે સવારે નજીકથી પસાર થતી દમણ ગંગા નદી ઉપર બનેલ ચેકડેમ કમ કોઝવે ઉપર થી વહેતા પાણી માંથી પસાર થતા હતા ત્યારે અચાનક વહેંણ વધી જતાં 3 લોકો નદીના પાણીમાં તણાઈ જતા જગદીશ ધનગરા તરીને કિનારે આવી જતા આબાદ બચાવ થયો હતો જ્યારે ઘટના અંગે જગદીશે પરિજનો અને સ્થાનિકોની જાણકારી આપતા તુરંત લોકો નદી કોનારે આવી જગદીશના પિતા અને અન્ય કિશોર ની શોધખોળ હાથ ધરી હતી ઘટના અંગે કપરાડા પોલીસ ને જાણ કરતા 

અમરત ધનગરા ..શોધખોળ ચાલુ


પી એસ આઈ જી એસ પટેલ અને કાફલો પહચ્યો હતો જ્યારે ધરમપુર ફાયર વિભાગની ટીમને જાણકારી આપતા ફાયરની ટિમ પણ સ્થળ ઉપર પહોંચી નદીમાં તણાયેલા 2 ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં કલાકો ની જહેમત બાદ 11 વર્ષીય કિશોર અમુલ ચીખલેની લાશ મળી આવતા પરિજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો પોલીસે લાશનો કબજો લઈ પી એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે જ્યારે હજુ પણ અમરત ધનગરાની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!