નાનાપોઢા ગામે કુકણા સમાજની બીજી મિટિંગ યોજાઈ

On: April 10, 2023 2:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નાનાપોઢા ગામે કુકણા સમાજની બીજી મિટિંગ યોજી જેમાં રાષ્ટ્રીય મહાસંમેલન નાદુરી ખાતે યોજાવાનું છે ત્યા પહોંચવા માટે ખુબ ઉત્સાહ જોવા મળે છે જેની વિગતવાર માહિતી કપરાડા તાલુકા કુકણા સમાજના પ્રમુખ શ્રી ડો. દિનેશભાઈ ખાડવી તથા તેની ટીમે સમજણ આપી હતી 

નાનાપોઢા ગામે મલેલી મિટિંગમા આર્થિક ભંડોળ એકત્ર કરવા માટે શરુઆત કરવામા આવી હતી જેમા અગિયાર હજાર જેટલો ફાળો જમા થઈ ગયો હતો કપરાડા તાલુકામા કુકણા સમાજની સંગઠન 

મા ખુબ ઉત્સાહભેર પ્રચાર થય રહેલો છે 

   આ મિટિંગમા ગામ સમિતિના પ્રમુખ શ્રી લાલુભાઈ ગાવિત સાથે એમની કારોબારી સમિતિ હાજર રહી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!