Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરથી મોરખલ સુધી બસ શરૂ કરવા 260 લોકોની સહી સાથે ડેપો મેનેજર ને અપાયું આવેદન પત્ર

તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ ની આગેવાનીમાં ધરમપુર ડેપોથી મોરખલ ખાતે આવેલી હુબર કમ્પનીમાં કામ કરવા જતાં અનેક કર્મચારીઓ માટે દોડતી મોરખલ ધરમપુર બસ બંધ થઈ ગઈ હોય તે વિવિધ ત્રણ સ્વીફ્ટ ના સમયે શરૂ કરવા માટે 260 જેટલા કર્મચારીઓની સહી સાથે એક આવેદન પત્ર ડેપો મેનજર ધરમપુર ને આપવામાં આવ્યું હતું તેમજ જો … Read more

પત્રકારોને સમાચાર લખતા રોકી શકાય નહીં

ઓલ ઈન્ડિયા સ્મોલ એન્ડ મીડીયમ ન્યૂઝપેપર ફેડરેશન અને અખબાર બચાવો મહાસંઘે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા સમગ્ર દેશના પત્રકાર સંગઠનો વતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસનો આભાર માન્યો છે માનનીય સર્વોચ્ચ અદાલતનો ચુકાદો કે “જેમ વકીલને કોર્ટમાં દલીલ કરતા અટકાવી શકાય તેમ નથી તેમ પત્રકારને સમાચાર લખતા રોકી શકાય નહીં” એ લોકશાહીને મજબૂત કરવાની દિશામાં સકારાત્મક સિદ્ધાંત છે … Read more

જિલ્લા ખેતીવાડી વિભાગની 12 ટીમે સર્વે કર્યો 6 તાલુકામાં માત્ર 346 ખેડૂતોને ડાંગરમાં નુકશાન !!?

વલસાડ જિલ્લામાં ખેતીવાડી વિભાગે નુકશાની સર્વે માટે 12 ટિમ બનાવી 6 તાલુકામાં સર્વે કર્યો કે વરસાદના પાણીથી ડાંગરના ધરું વાડિયામાં કેટલા લોકોને નુકશાન છે તો માત્ર 6 તાલુકામાં 346 જ ખેડૂતોને નુકશાન સામે આવ્યું છે જે નવાઈ પમાડે એવા આંકડા છે. વલસાડ જિલ્લામાં અંદાજિત 300 હેકટર થી વધુમાં ડાંગરનો પાક થાય છે જ્યારે ખેતીવાડી સર્વે … Read more

દીવ નપામાં એસસી પ્રેસિડેંટ બનતાં એસસી મોર્ચા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિત કરી ઉજવણી

સેલવાસ. દીવ મ્યુનિસિપલ કૌંસિલમાં અનુસૂચિત જાતિનાં પ્રથમવાર મ્યુનિસિપલ પ્રેસિડેંટ નિમાતાં દાનહ એસસી મોર્ચાનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિત તેને બધાવ્યો છે. હેમલતાબેનની વરણી પર એસસી મોર્ચા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતએ નિલેશભાઈ, નિમેશ રાઠોડ, નમિતા માર્ગે, રજનીકાંત દમણિયા સહિતનાં કાર્યકરો સાથે નરોલી રોહિત ફળિયા, માહ્યાવંશી ફળિયા, કુંભારવાડી માહ્યાવંશી ફળિયામાં ફટાકડા ફોડી ખુશી મનાવ્યો. ગુલાબ રોહિતએ કહ્યું કે હેમલતાબેન સોલંકી … Read more

ધરમપુર તાલુકાના શેરીમાળખાતે રક્તદાન શિબિર, અંગદાન, દેહદાન ચક્ષુદાન સંકલ્પ દ્વારા Rainbow warriors ગ્રુપના સ્થાપના દિનની ઉજવણી.

Rainbow warriors Dharampur ગ્રુપના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે  શેરીમાળ યુવા મિત્રમંડળ, પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ,  ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ તથા Rainbow warriors Dharampur ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર, અંગદાન , દેહદાન તથા ચક્ષુદાન સંકલ્પ કાર્યક્રમ ધરમપુર તાલુકાના તાડપાડા પ્રા. શાળા શેરીમાળ મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં 60 યુનિટ રક્તદાન તથા 5 … Read more

કનુભાઈ દેસાઈ એક નજર ઇધર ભી..

ખાડામાં રોડ કે રોડમાં ખાડા  આખા ગામના રોડ રસ્તા સમારકામ માટે તમે નિરીક્ષણ કર્યું ઓર્ડરો આપ્યા તો પારડી પરિયા અંબાચ સેલવાસ રોડના સમારકામ માટે નિર્દેશ નથી કર્યો કે શું? પારડી પરિયા અંબાચ સેલવાસ રોડ ઉપર અનેક સ્થળે ખાડા પડી ગયા છે એમાં પણ પંડોર કોલક નદીના વર્ષો જૂજ બ્રિજ ઉપર પડેલ ખાડા એટલી હદે ઊંડા … Read more

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું

વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 500થી વધુ સહભાગીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેશન અંતર્ગત મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર આકાશ ગૌતમે તેમની વિશિષ્ટ … Read more

ચલા ગુરુકુળ સ્વામિનારાયણ ખાતે ગુરુપૂર્ણિમાંની કરાઈ ઉજવણી 

   ચલા ગુરુકુલ સ્વામીનારાયણ  સ્કુલ નાસ્વામીજી કીશોર ભકતી સ્વામી ના તેમના મુખે ગુરુપુર્ણિમા નુશુ મહત્વ છે. તેમના દ્વારા આશીષ વચન મેળવ્યાં ગુરુને પગે લાગી સાલ થી એમનુ સન્માન  કર્યું. ભારતીય જનતા પાર્ટીની ગુરુનું સન્માન કરવુ  એ પરંપરા મુજબ આજ રોજ વાપી શહેર ભાજપ તરફથી તેમનું સન્માન અને વંદના કરી આશીષ વચન લીધા ભારતીય જનતા વાપી શહેર … Read more

ઇલેક્ટ્રિક વેહિકલના સર્વિસ અને રીપેરીંગ માટેના નેટવર્ક સાથે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત

શો રૂમની શરૂઆત પહેલાં મેકેનિકોને કંપની દ્વારા અપાઈ ટ્રેનીંગમેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે સુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાત માં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ … Read more

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા … Read more

error: Content is protected !!