કનુભાઈ દેસાઈ એક નજર ઇધર ભી..

On: July 18, 2022 6:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ખાડામાં રોડ કે રોડમાં ખાડા 

આખા ગામના રોડ રસ્તા સમારકામ માટે તમે નિરીક્ષણ કર્યું ઓર્ડરો આપ્યા તો પારડી પરિયા અંબાચ સેલવાસ રોડના સમારકામ માટે નિર્દેશ નથી કર્યો કે શું?

પારડી પરિયા અંબાચ સેલવાસ રોડ ઉપર અનેક સ્થળે ખાડા પડી ગયા છે એમાં પણ પંડોર કોલક નદીના વર્ષો જૂજ બ્રિજ ઉપર પડેલ ખાડા એટલી હદે ઊંડા છે કે ચાર ચક્રી વાહનોના અર્ધા ટાયરો ખાડામાં ઊંડે ઉતરી જાય છે જો આમ જ માહોલ રહ્યો તો બ્રિજ પણ તૂટી શકે એમ છે 

પંડોર કોલક નદીનો બ્રિજ સને 1980 બાદ બન્યો હતો એને પણ આજે વર્ષો વીત્યા છે જોકે હાલ દર વર્ષે ચોમાસામાં બ્રિજ ઉપર ઊંડા ખાડા પડી રહ્યા છે એની પાછળનું કારણ એકજ માત્ર છે કે વરસાદી પાણી બ્રિજ ઉપર થી બહાર નીકળવા માટે કોઈ માર્ગ નથી જેથી વરસાદી પાણી ભરાયેલું રહેવા થી અહીં સ્થિતિ ગંભીર છે 

બ્રિજની બંને તરફ રેલિંગ નીચે સિમેન્ટની નિક બનાવી કેબલો નાખવામાં આવ્યા છે જેના કારણે વરસાદી પાણી બ્રિજ ઉપર થી બહાર નીકળી નહીં શકતા બ્રિજ ઉપર ઊંડા ખાડા પડી ગયા છે 

રોજિંદા અહીં થી 50 થી વધુ ગામોના લોકો આવનજાવન કરે છે અને એમાં પણ સેલવાસ ના લોકો માટે આ માર્ગ જીવાદોરી સમાન છે ત્યારે બ્રિજ ઉપર પડેલ ખાડા પરી વરસાદી પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!