ચલા ગુરુકુળ સ્વામિનારાયણ ખાતે ગુરુપૂર્ણિમાંની કરાઈ ઉજવણી 

On: July 13, 2022 11:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

   ચલા ગુરુકુલ સ્વામીનારાયણ  સ્કુલ નાસ્વામીજી કીશોર ભકતી સ્વામી ના તેમના મુખે ગુરુપુર્ણિમા નુશુ મહત્વ છે. તેમના દ્વારા આશીષ વચન મેળવ્યાં ગુરુને પગે લાગી સાલ થી એમનુ સન્માન  કર્યું. ભારતીય જનતા પાર્ટીની ગુરુનું સન્માન કરવુ  એ પરંપરા મુજબ આજ રોજ વાપી શહેર ભાજપ તરફથી તેમનું સન્માન અને વંદના કરી આશીષ વચન લીધા ભારતીય જનતા વાપી શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ , વાપી ન.પા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ , કારોબારી સમિતિ ચેરમેન શ્રી મિતેષભાઈ દેસાઈ , મહામંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણી , ન.પા પૂર્વ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઇ પટેલ , ન.પા ના ચૂંટાયેલા સભ્યો , આઇટી સેલ ના સભ્યો સહિત અગ્રણી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા . આજના આ પાવન દિવસે શ્રી ભક્તિ સ્વામી દ્વારા ગુરુપૂર્ણિમા નું મહત્વ ખૂબ સુંદર રીતે ઉપસ્થિતો ને સમજાવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!