કરાયા ચાર રસ્તા પર આવેલા હનુમાન મંદિરે હનુમાન જયંતિ ની કરાઈ ભવ્ય ઉજવણી 

On: April 16, 2022 7:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
કરાયા હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ

વાપી નજીકમાં આવેલા કરાયા ગામે આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિરે હનુમાન જયંતી ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે થી જ મંદિરે સાજ શણગાર કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા વિશેષ પૂજન માટે ની તૈયારી કરવામાં આવી હતી સવારે ૧૦ વાગ્યા થી ભગવાન સત્યનારાયણ ની કથા તેમજ તે બાદ મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગામ ના સ્થાનિક ભાઈ બેહનો જોડાયા હતા બપોરે આરતી બાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો દર વર્ષે સ્થાનિકો દ્વારા મંદિર નો પાટોત્સવ અને હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!