Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી ખાતે ૧૭ મી એપ્રિલે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાંત સમારોહ  ઃ પૂજ્ય નૌતમસ્વામીજી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજરી આપશે 

વાપી તારીખ : ૧૫-૪-૨૦૨૨ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આગામી તારીખ ૧૭ – ૦૪ ૨૦૨૨ ને રવિવારના રોજ વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન તથા દિક્ષાંત સમારંભનું આયોજન થયું છે . આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ પૂ . નૌતમસ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ … Read more

કપરાડા ના અરણાઈ ગામે ખોટી નમ્બર પ્લેટ લગાવી રૂપિયા 1,58,600 નો દારૂ લઈ જતી ઇક્કો કારને આર આર સેલે ઝડપી લીધી ચલાક સહિત પાઈલોટિંગ કરનાર 5 વોન્ટેડ

કપરાડા વિસ્તાર માં આર આર સેલ ની ટિમ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ઇક્કો કાર માં સેલવાસ થી દારૂ ભરી ને વાંસદા લઈ જવામાં આવનાર છે જે અંતર્ગત આર આર સેલ સુરત ની ટિમ અરણાઈ ગામ નજીક વોચ માં હતી ત્યારે બાતમી વળી ખોટી નંબર પ્લેટ લગાવેલી સફેદ રંગ ની ઇક્કો … Read more

ધરમપુર વિરવલ ગામે આમ આદમી પાર્ટી ની મિટિંગ યોજાઈ 20 થી વધુ યુવાનો એ આપ નો ખેસ ધારણ કર્યો

પંજાબ માં આમ આદમી પાર્ટી ની જીત થયા બાદ ગુજરાત માં પણ આમ આદમી પાર્ટી ના કાર્યકરો માં એક ઉત્સાહ નો સંચાર થયો છે ધરમપુર આમ આદમી પાર્ટી દ્વારા વિરવલ ગામે આવેલા રામ ભક્ત દિતિયા બાપા મંદિર ખાતે એક વિશેષ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો સાથે આપ પ્રદેશ મંત્રી ઈશ્વરભાઈ , ધરમપુર … Read more

કપરાડામાં અંભેટી ગ્રામ પંચાયતનો  તલાટી 10 હજાર ની લાંચ લેતા એ સી બી ના હાથે ઝડપાયો 

ખેતીની જમીન બિન ખેતી નો દાખલો આપવા ના બદલા માં ત્રીસ હજાર ની લાંચ માંગી હતી જેમાં ફરિયાદી એ 20 હજાર ચૂકવ્યા બાદ વધુ 10 હજાર લેવા જતા ભેરવાયો  ફરીયાદીનાં મિત્રની વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે. જે ખેતીની જમીન બિન ખેતી (એન.એ.) કરાવવા માટે દાખલો મેળવવા ફરીયાદીનાં મિત્રએ … Read more

error: Content is protected !!