વલસાડ શ્રીજી પાર્ટી પ્લોટ માં ગ્લોબલ ઇવેન્ટ ના સથવારે બોડી બિલ્ડીંગ, ગરબા, ફેશન શો નું થશે આયોજન

On: April 17, 2022 3:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ શહેર માં ગ્લોબલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા ત્રિવેણી કાર્યક્રમ નું થશે ભવ્ય આયોજન બોડી બિલ્ડીંગ, ગરબા, ફેશન શો વલસાડ ની જનતા માટે યોજાશે

તારીખ 23 એપ્રિલ થી 25 એપ્રિલ દરમ્યાન વલસાડ ના શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ગ્લોબલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને રાજ જેકડીયા અને તેમની ટિમ દ્વારા વલસાડ ની જનતા માટે વિશેષ આયોજન કરવામાં આવનાર છે

જેમાં ગરબા કવિન ફાલ્ગુની પાઠક પોતાનાં ગરબા ના તાલે  વલસાડ ની જનતા ને ગરબે રમાડશે  સાથે જ બોડી બિલ્ડીંગ એશોસીશન ના સહયોગ થી શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ અને ફેશન શો પણ આયોજિત કરવામાં આવશે ત્રણે કાર્યક્રમો દરમ્યાન વિવિધ જાણીતા ચેહરા અને સેલબ્રિટી પણ હાજરી આપશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!