BREAKING : ગાંધીનગર 10 માર્ચથી યોજાનારો ડિફેન્સ એક્સ્પો મોકૂફ રખાયો

[ad_1] નવી દિલ્હી, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સપોની અંતિમ તબક્કાની તાડામારા તૈયારીઓ ચાલી રહી હતી. જોકે વૈશ્વિક સ્તરે અસમંજસતાની સ્થિતિને કારણે આ એક્સપો અંતિમ સમયે મોકૂફ રાખવાની ફરજ પડી છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધને પગલે અમેરિકા, રશિયા અને યુરોપના દેશોએ આ એક્સપોમાં હાજર રહેવાથી કિનારો કરતા લોજિસ્ટિક સમસ્યાઓનું કારણ … Read more

પીકઅપ વાનમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કટીંગ સમયે જ કલ્યાણપુર પંથકમાંથી ઝડપાયો

[ad_1] – વાનમાં પશુને રાખીને લઈ જવાતી દારૂની 551 બાટલી કબ્જે – રૂ. 15.66 લાખના મુદામાલ સાથે છ શખ્સો ઝબ્બે, એકની શોધખોળ ખંભાળિયા, તા. 04 માર્ચ 2022 કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની 551 બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે … Read more

TAT અને HMATના પ્રમાણપત્રની મુદ્દત અંગે મહત્વની જાહેરાત

[ad_1] – રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે શિક્ષક અને આચાર્ય બનવા ઈચ્છુક ઉમેદવારોને રાહત મળી શકે છે અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ TAT અને HMATના પ્રમાણપત્રની મુદ્દતમાં વધારા અંગે મહત્વની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી પ્રમાણપત્ર માન્ય રહેશે તેમ જણાવ્યું … Read more

ગાયકવાડી જમાનાનો વરસાદી કાંસ બન્યો ગંદકીનું મુખ્ય કેન્દ્ર

[ad_1] વડોદરા, તા. 04 માર્ચ, 2022  વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર જે ગાયકવાડી જમાના નો એતિહાસીક વિસ્તાર છે તેમાં વરસાદી પાણીના નિકાલ ને ધ્યાનમાં રાખી સુરસાગર તળાવ અને એ તળાવ ભરાય ત્યારે તેનું પાણી વરસાદી કાંસ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ઠલવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે વરસાદી કાંસ આજે ગંદકીનું મુખ્ય કેન્દ્ર બની ગયું … Read more

કોર્પોરેશનના વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે આર્ટ ગેલેરીના મુદ્દે વિલંબ

[ad_1] વડોદરા, 04 માર્ચ, 2022 વડોદરા શહેરમાં આર્ટ ગેલેરી માટે ઝઝૂમી રહેલા કલાકારોએ મેંયરની મુલાકાત યોજી આર્ટ ગેલેરી વહેલી તકે ફાળવવા વેદના સાથે રજૂઆત કરી હતી. વડોદરા શહેર કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં કલાને પ્રદર્શિત માટે આર્ટ ગેલેરી નથી. કલાકરો દ્વારા આર્ટ ગેલેરી બાબતે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી … Read more

ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022 આખરે રદ્દ

[ad_1] – અગાઉ જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહ દરમિયાન સમિટ મોકૂફ રાખવાની જાહેરાત થઈ હતી અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર અગાઉ કોરોનાની ત્રીજી લહેરના કારણે મોકૂફ રાખવામાં આવેલા ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022ને હવે રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સમિટ રદ્દ કરવાની જાહેરાત થઈ છે. અગાઉ જાન્યુઆરી … Read more

કારેલીબાગમાં દૂધ પ્રોડક્ટ ની ડીલેવરી વાનમાં આગ,ચાલકનો બચાવ

[ad_1] – શહેરના કારેલીબાગ વિસ્તારમાં દૂધ પ્રોડક્ટની ડીલીવરી વાનમાં આગ લાગતા ચાલકનો બચાવ થયો હતો. વડોદરા, તા. 04 માર્ચ, 2022 જલારામ મંદિર પાસેથી આજે સવારે એક વાર પસાર થતી હતી તે દરમિયાન તે માંથી ધુમાડા નીકળતા વાન ચાલકે વાન ને સાઈડ પર લીધી હતી. આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે. આગના દ્રશ્યોને પગલે વાહન ચાલકોમાં … Read more

હીરાના કારીગરોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિની અપેક્ષા સંતોષાઇ નહીં

[ad_1] -ઘણા સમયથી પાયમાલ રત્નકલાકારો માટે સરકારે 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ સુરત હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને, ખાસ કરીને રુ. 9 હજાર અને રુ 12 હજાર સુધીના પગારદારોને બજેટથી કશો ફાયદો મળવાનો નથી. સરકારે વ્યવસાય વેરા બાબતે લાખો કામદારોની આશા ઉપર પાણી ફેરવી દીધુ છે. ગુજરાત સરકારે વર્ષ 2022-23ના અંદાજપત્રમાં હીરાઉધોગના રત્નકલાકારોની ફરીવાર … Read more

આ દિવસોએ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી

[ad_1] અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે આગામી 5 દિવસને લઈ કેટલીક આગાહીઓ કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સોમવારે હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં જ્યારે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે … Read more

ભંગારની આડમાં દારૂનું વેચાણ કરતું દંપતિ ઝડપાયું,બે વોન્ટેડ

[ad_1] વડોદરા, 04 માર્ચ, 2022  વડોદરા શહેરમાં હજુ પણ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂના ધંધા ધમધમી રહ્યા છે. પોલીસ ચોપડે દિન-પ્રતિદિન નોંધાતી ફરિયાદો તેના પુરાવા છે . તેવામાં લોકલ ક્રાઇમ બ્રાંચે પંડ્યા બ્રિજ પાસે દરોડો પાડી દારૂ બિયરનો જથ્થો કબજે કરી દારૂ વેચતા દંપતીને ઝડપી પાડી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. તેવી જ … Read more

error: Content is protected !!