Online જોબ મેળવવાના ચક્કરમાં અમદાવાદી મહિલાએ 1.50 લાખ ગુમાવ્યા!

[ad_1] અમદાવાદ, તા. 04 માર્ચ 2022 શુક્રવાર મેમનગરની એવન સ્કૂલ પાસે સનબ્રિજ ટાવરમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ઓનલાઈન જોબ મેળવવાના ચક્કરમાં રૂ.1.56 લાખ ગુમાવ્યા હતા. ત્રણ મહિના અગાઉ મહિલાએ અજાણ્યા નંબર પરથી ટેક્સ્ટ મેસેજમાં લિંક ઓપન કરતા વોટ્સએપમાં તમારે નોકરીની જરૂર છે? તેવો મેસેજ આવ્યો હતો. મહિલાએ હા પાડતા વોટ્સએપમાં સાયબર ઠગે ફોર્મ, સ્કેનર મોકલી … Read more

વડોદરા APMCના ચેરમેન વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા, બંને સામે રિકવરીનો કેસ

[ad_1]   – છ મહિનાથી વિવાદ વચ્ચે ઘેરાયેલી રહેલી વડોદરા એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની આજે બિનહરીફ વરણી થઇ હતી. વડોદરા, 04 માર્ચ, 2022  વડોદરા એપીએમસીની છ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં 16 માંથી 15 સભ્યો ભાજપના ચૂંટાયા હતા. જ્યારે ભાજપની પેનલના એક ડિરેક્ટર નો પરાજય થયો હતો. પરાજિત ડિરેક્ટરે ભાજપના પ્રદેશ મોવડીઓ તેમજ ખેતી નિયામક સમક્ષ … Read more

ગુજરાત સરકારે બે અમદાવાદ શહેર વસે એટલી જમીન ઉદ્યોગોને વેચી દીધી

[ad_1] 3થી માર્ચ, 2022 શુક્રવાર ગાંધીનગર : ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ આવા સમયમાં ઉદ્યોગો પાછળની દોટમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ખરાબા, ગૌચર, પડતર એવો બધી મળી 1038 ચોરસ કિલોમીટર જમીન ઉદ્યોગોને ફાળવી છે કે વેંચી છે. આ જમીનનું કુલ કદ એટલું મોટું છે કે જેમાં બે અમદાવાદ … Read more

સાંસદ વસાવાના નિવેદનથી ગુસ્સે ભરાયેલા અમરેલીના કર્મચારીઓ પણ રજા ઉપર

[ad_1] અમરેલી, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર ભરૂચમાં રેતી ચોરીની બાબતે  સાંસદ મનસુખ વસાવના મામલતદાર સાથેના ગેરવર્તન અને અપશબ્દો બોલવાનો મામલો ભારે ગરમાયો છે. હજુ પણ વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો અને અમરેલી જીલ્લામાં પણ આ વિવાદના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.  આ મામલે બાબરામાં મામલતદાર સહિતના કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો છે. મામલતદાર, મહેસુલ અધિકારીઓ … Read more

જામનગરમાં સુભાષ બ્રિજ નજીક અનૈતિક સંબંધોના મામલે વિપ્ર યુવાનની નિર્મમ હત્યાની ઘટનાથી ભારે ચકચાર

[ad_1] એક દંપતી અને તેના પુત્ર સહિત પાંચ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હત્યા નીપજાવ્યાની પોલીસ ફરિયાદ: આરોપીઓની શોધખોળ જામનગર, તા. 04 માર્ચ, 2022   જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ નજીક મઠફળીમાં રહેતા એક યુવાન પર ગઈકાલે રાત્રે ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. અનૈતિક સંબંધોના કારણે આ હત્યા નિપજાવાઈ … Read more

જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અંગે બે સ્થળે દરોડા: બે શખ્સોની અટકાયત: અન્ય બે ફરાર

[ad_1] જામનગર, તા. 04 માર્ચ, 2022 જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં પાઠક ફળીમાં વર્ધમાન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા કરણ ઉર્ફે દેવો હસમુખભાઈ પરમાર નામના શખ્સ દ્વારા પોતાના ફ્લેટમાં ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો ઉતર્યો છે તેવી બાતમી સીટી-એ ડિવિઝન પોલીસને મળી હતી. જેથી પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ફ્લેટમાંથી 54 નંગ ઈંગ્લીશ … Read more

પરપ્રાંતીય મજૂરો બાદ યુક્રેન સુધી મદદ માટે પહોંચ્યો સોનુ સુદ, જુઓ રાજકોટની વિદ્યાર્થી સાથેની વાતચીતનો વીડિયો

[ad_1] – સોનુએ પોલેન્ડથી આવેલી રાજકોટની યુવતી ક્રાંજ ગોસાઈ સાથે વિડિયો કોલથી વાત કરી રાજકોટ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર કોરોના મહામારી દરમિયાન અભિનેતા સોનુ સુદે પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચવા માટે ખૂબ જ મદદ કરી હતી અને એક મસીહા તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારે હવે સોનુ સુદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ … Read more

બેંકોના ભરણામાંથી 3.87 લાખની જાલી નોટો મળી

[ad_1] દેશના અર્થતંત્રને પાયમાલ કરવાનું કારસ્તાન, વડોદરા, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે કૌભાંડીઓ દ્વારા મોટે પાયે નકલી નોટો ચલણમાં મૂકવામાં આવતી હોય છે. રાષ્ટ્રીયકૃત તેમજ અન્ય બેંકોના ભરણામાંથી પણ આવી નોટો મળી આવતી હોય છે. પરંતુ ભારતીય ચલણની જાલી નોટોના કારોબારીઓ પોલીસને હાથ વલ્લે જ આવતા હોય છે. વડોદરામાં પણ … Read more

આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 2,909 કરોડની જોગવાઇ

[ad_1] આઠ નવા MSME-GIDC એસ્ટેટની રચના માટે 40 કરોડ ગાંધીનગર : ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કા માટે પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન છે. રાજ્ય સરકારે આવતા વર્ષ માટે આદિજાતિ સમાજના વિકાસ માટે 2909 કરોડની જોગવાઇ કરી છે. *  આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધા સહેલાઇથી મળી … Read more

ગુજરાતમાં પાંચ એગ્રોફૂડ પાંચ સી-ફૂડ પાર્ક બનાવાશે

[ad_1] ઉદ્યોગો માટે 7,030 કરોડનું બજેટ નાના ઉદ્યોગો માટે 1,360 કરોડ ખર્ચાશે ગાંધીનગર : ગુજરાતના ઉદ્યોગો માટે બજેટમાં ખાસ મહત્વની જોગવાઇ કરવામાં આવી નથી. સરકારે 7030 કરોડનું બજેટ ફાળવ્યું છે જે ઉદ્યોગજૂથો અને ઔદ્યોગિક વિકાસને ખાસ અસરકર્તા નથી. વિભાગની જોગવાઇ આ પ્રમાણે છે. * ટેક્ષટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન પૈકીના ખાસ ક્ષેત્રોને મજબૂત … Read more

error: Content is protected !!