ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022 આખરે રદ્દ

On: March 4, 2022 10:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– અગાઉ જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહ દરમિયાન સમિટ મોકૂફ રાખવાની જાહેરાત થઈ હતી

અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર

અગાઉ કોરોનાની ત્રીજી લહેરના કારણે મોકૂફ રાખવામાં આવેલા ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022ને હવે રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સમિટ રદ્દ કરવાની જાહેરાત થઈ છે. અગાઉ જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહ દરમિયાન વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 

ગુજરાતમાં ગરમીના સમયે વિદેશી મહેમાનોને રહેવું અનુકૂળ આવે નહીં તેમજ ડિસેમ્બર 2022માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે આ વર્ષે સમિટ શક્ય નહીં લાગતા તેને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!