Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા કોર્પોરેશનમાં મિલકતવેરાની આવકનો 484.57 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે

[ad_1] – અત્યાર સુધીમાં 483. 71 કરોડની વસુલાત – વેરો વસૂલ કરવા અત્યાર સુધીમાં 7777 સીલ માર્યા  વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિલકત વેરાનો ચાલુ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે છે. મિલકત વેરાનો બજેટમાં લક્ષ્યાંક વધારીને 484 .57 કરોડનો કરવામાં આવ્યો છે ,અને તેની સામે અત્યાર સુધીમાં આશરે 483.71 કરોડની આવક મળી ચૂકી છે. … Read more

Live: ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન

[ad_1] –  ગાંધીનગર, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવશે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ધારાસભ્યોને … Read more

જામનગર જિલ્લામાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો: પવન અને ઝાકળના કારણે વહેલી સવારે ઠંડક

[ad_1] જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર  જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો છે લઘુતમ તાપમાન નીચે ઊતર્યું છે, સાથોસાથ ગરમીનો પારો પણ 35 ડિગ્રી આસપાસ રહ્યો છે. ભેજ અને પવનની તીવ્રતામાં વધારો થયો હોવાથી વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડક તેમજ બપોરે ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. બે દિવસથી આકરા તાપમાં થોડી … Read more

અમદાવાદ જિલ્લામાં 12 થી 14 વર્ષના 24,642 બાળકોને કોરોનાની રસી અપાઇ

[ad_1] અમદાવાદ,તા.23 માર્ચ 2022, બુધવાર અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી એકપણ કોરોના સંક્રમણનો કેસ નોંધાયો નથી. જેને લઇને આરોગ્ય વિભાગમાં હાશકારાની લાગણી ઉભી થઇ છે. લોકો માટે પણ એક સારો સંકેત છે, જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં ૭૨,૨૯૧ બાળકોના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ૨૨,૭૧૬ બાળકોને રસી મૂકી દેવામાં … Read more

સુરતનું હવામાન નરમ-ગરમ : સવારે વાદળો, બપોરે સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનો ફુંકાયા

[ad_1]          સુરત સુરત શહેરમાં સવારે આકાશ વાદળોથી છવાયા બાદ સમય આગળ વધતા વાદળો દૂર થવાની સાથે જ ફરીથી સૂર્યદેવતાનું રાજ જોવા મળતા શહેરીજનો નરમ ગરમ દિવસ અનુભવ્યો હતો. જેમાં કલાકના 10  કિ.મીની ઝડપે ગરમ પવન ફુંકાતા શહેરીજનો હિટવેવથી તોબા પોકારી ઉઠયા હતા. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 36.1 ડિગ્રી, લઘુતમ … Read more

લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં છ કેસમાં પોલીસ ફરિયાદ કરવા હુકમ

[ad_1] – 41 કેસો પર ચર્ચા બાદ 31 કેસની ફાઇલ દફતરે કરાઇ : કોર્ટમાં કેસ ચાલુ હોવા છતા લેન્ડગ્રેબીંગ અંગે અરજી કરી હતી     સુરત જિલ્લા કલેકટરમાં મળેલી લેન્ડ ગ્રેબીગની બેઠકમાં કુલ 41 કેસોમાંથી 31 કેસો દફતરે કરી દેવાયા હતા. જયારે છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની અને ચાર કેસ પેન્ડીંગ રખાયા હતા. સુરત … Read more

કામરેજ ટોલપ્લાઝાનો કોન્ટ્રાકટ પુર્ણ પણ સ્થાનિકો પાસે હાલનો જ ચાર્જ વસુલાશે

[ad_1] – સરકારે હાલનો ટેક્સ વસુલવા મંજુરી આપી : નવા કોન્ટ્રાકટર સુધી હાઇવે ઓથોરીટી જાતે ટેક્સ વસુલશે : તા.27 માર્ચે ભાવ જાહેર થશે          સુરત કામરેજ ટોલ પ્લાઝા પરનો કોન્ટ્રાક માર્ચ એન્ડીંગ સાથે પૂર્ણ થતો હોવાથી સ્થાનિકોને ટોલ ટેકસમાં મુકિત મળશે કે નહીં ? તે અંગે ચાલેલી અટકળો પર હાલ પૂર્ણ વિરામ … Read more

અમદાવાદમાં કોરોનાના આઠ કેસ નોંધાયા

[ad_1] અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022 બુધવારે અમદાવાદમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતુ.૧૩ દર્દી સાજા થયા હતા.૧૨૭૫૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ,૫૫૫૩ લોકોને રસીનો બીજો ડોઝ અને ૧૩૮૪ લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૯૬૯૩ લોકોને કોરોના રસી અપાઈ હતી.૧૨થી ૧૪ વય જુથના ૧૦૩૩૦ બાળકોને રસીનો પહેલો ડોઝ અપાયો હતો.૧૫ થી ૧૮ … Read more

આર્કિટેકચર કોર્સમાં પ્રવેશ માટેની NATA આ વર્ષે ત્રણ વાર લેવાશે

[ad_1] અમદાવાદ ધો.૧૨ પછીના બેચલર ઓફ આર્ટિકેચરમાં પ્રવેશ માટેની નાટા ( નેશનલ એપ્ટિટયુડ ટેસ્ટ ઈન આર્કિટકેચર) આ વર્ષે ત્રણ વાર લેવાશે. આર્કિટેકચર કાઉન્સિલ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ૧૨ જુન ,૩ જુલાઈ અને ૨૪ જુલાઈએ પરીક્ષા લેવાશે. પાંચ વર્ષ માટેના ઈન્ટિગ્રેટેડ બેચલર ઓફ આર્કિટેકચર કોર્સમાં પ્રવેશ માટે નાટા પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે અને કાઉન્સિલ ઓફ … Read more

કુડા ગ્રામ પંચાયતની ચુંટણીની ફરી મતગણતરીનો હાઇકોર્ટનો મનાઈ હૂકમ

[ad_1] લાખણી તા.23 લાખણી તાલુકાના કુડા ગ્રામપંચાયતની ચુંટણીમાં લાખણી સિવિલ કોર્ટ દ્વારા ફરીથી મતગણતરી માટે આપેલા હુકમ સામે જીતેલા ઉમેદવારે હાઇ કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરતાં હાઇ કોર્ટે મતગણતરી મોફુક રાખવાનો ચુકાદો આપ્યો છે. લાખણી તાલુકામાં ડિસેમ્બરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી કુડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસીનો માહોલ બન્યો હતો જેમાં ત્રણ ઉમેદવારોમાં દિનેશભાઈ કાપડી, … Read more

error: Content is protected !!