Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કામરેજ ટોલપ્લાઝાનો કોન્ટ્રાકટ પુર્ણ પણ સ્થાનિકો પાસે હાલનો જ ચાર્જ વસુલાશે

On: March 24, 2022 3:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– સરકારે હાલનો ટેક્સ વસુલવા મંજુરી આપી : નવા કોન્ટ્રાકટર સુધી
હાઇવે ઓથોરીટી જાતે ટેક્સ વસુલશે
: તા.27 માર્ચે ભાવ જાહેર થશે


         સુરત

કામરેજ
ટોલ પ્લાઝા પરનો કોન્ટ્રાક માર્ચ એન્ડીંગ સાથે પૂર્ણ થતો હોવાથી સ્થાનિકોને ટોલ
ટેકસમાં મુકિત મળશે કે નહીં
?
તે અંગે ચાલેલી અટકળો પર હાલ પૂર્ણ વિરામ મુકાતુ દેખાય છે. નેશનલ હાઇવે
ઓથોરીટી દ્વારા સ્થાનિકો પાસે જ ચાર્જ લેવામાં આવે છે તે જ વસુલવાનુ નક્કી કર્યુ
હોવાનું જાણવા મળ્યુ છે.

સુરત શહેરને
અડીને આવેલા કામરેજ ટોલ પ્લાઝા પર જેને ટોલ ટેકસ ઉધરાવવાનો કોન્ટ્રાક આપ્યો છે. તે
કોન્ટ્રાક આગામી
31 મી માર્ચે પૂર્ણ થતો હોવાથી નવો કોન્ટ્રાક ફાળવવાની તજવીજ શરૃ થશે. આ પહેલા
નેશનલ હાઇવે ઓથોરીટી
31 મી માર્ચે ટોલ પ્લાઝાનો કબ્જો લઇને એક
મહિનો જાતે ટોલ ટેકસ ઉઘરાવશે. આ નવા કોન્ટ્રાકને લઇને કોંગ્રેસના પૂર્વ મંત્રીએ નીતિન
ગડકરીને રજુઆત કરી હતી કે નવા કોન્ટ્રાક મુજબ ટેકસમાં ૪૦ ટકા ઘટાડાની જોગવાઇઓ છે. તેનો
અમલ કરાવવો જોઇએ. જો કે નેશનલ હાઇવે ઓથોરીટીના સુત્રો જણાવે છે કે નવો કોન્ટ્રાક ફાળવતા
પહેલા ટોલ ટેકસ ઘટાડવો કે નહીં
? તે માટે સરકારમાંથી મંજુરી લેવી
પડે છે. જેમાં હાલ સરકારે જે ભાવ નક્કી કર્યા છે તે મુજબ જ સ્થાનિકો પાસેથી ટોલ ટેકસ
લેવાનું ઠરાવતા હાલ ટેકસમાં કોઇ ઘટાડાની સંભાવના નથી. પરંતુ આગામી 27 મી માર્ચે નેશનલ
હાઇવે ઓથોરીટી દ્વારા ટોલ ટેકસને લઇને એક જાહેરનામું બહાર પાડનાર હોવાથી તે દિવસે ખબર
પડશે કે ટોલ ટેકસ ઘટાડાયો કે નહીં. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!