Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં છ કેસમાં પોલીસ ફરિયાદ કરવા હુકમ

On: March 24, 2022 4:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– 41 કેસો પર ચર્ચા બાદ 31 કેસની ફાઇલ દફતરે કરાઇ : કોર્ટમાં કેસ ચાલુ હોવા છતા લેન્ડગ્રેબીંગ અંગે અરજી કરી હતી

    સુરત

જિલ્લા
કલેકટરમાં મળેલી લેન્ડ ગ્રેબીગની બેઠકમાં કુલ
41 કેસોમાંથી 31 કેસો દફતરે કરી દેવાયા હતા. જયારે છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની અને
ચાર કેસ પેન્ડીંગ રખાયા હતા.

સુરત જિલ્લા
કલેકટક આયુષ ઓકની અધ્યક્ષતામાં મળેલી લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં સુરત શહેર પોલીસ
કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કુલ ૪૧ કેસો પર ચર્ચા વિચારણા
કરાયા બાદ નિર્ણય લેવાયા હતા. જેમાં
31 કેસો દફતરે કરી દેવાયા હતા. મોટાભાગના કેસો કોર્ટમાં ચાલુ હોવા છતા લેન્ડ
ગ્રેબીંગમાં અરજી કરતા દફતરે કરી દેવાયા હતા. તો છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો
હુકમ થયો હતો. અન્ય ચાર કેસો પોલીસ ફરિયાદ દાખલ કરવી કે નહીં
? તે અંગે પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!