સફાઈનો પ્રશ્ન પેચીદો બન્યો બોપલ-ઘુમામાં સફાઈ વ્યવસ્થા ઝડપી બનાવવા મ્યુનિ.તંત્રને સુચન કરાયું

On: March 24, 2022 9:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,ગુરુવાર,24 માર્ચ,2022

અમદાવાદ મ્યુનિ.માં નવા સમાવવામાં આવેલા બોપલ-ઘુમા
વિસ્તારમાં સફાઈનો પ્રશ્ન પેચીદો બનતા સફાઈ વ્યવસ્થા ઝડપી બનાવવા સ્ટેન્ડીંગ
કમિટીની મળેલી બેઠકમાં મ્યુનિ.તંત્રને સુચન કરાયુ હતું.વારસાઈમાં જેમને નવી
નિમણૂંક આપવાની થાય તેવા કામદારોને આ વિસ્તારમાં ફરજ સોંપાશે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેષ બારોટે પ્રતિક્રીયા
આપતા કહ્યુ
,બોપલ -ઘુમા
વિસ્તારમાં સફાઈ કામદારોનાના પ્રશ્નનો નિકાલ ના આવતા હાલમાં મશીનથી સફાઈ કરવામાં આવી
રહી છે.આ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેકશન માટે મુકવામાં આવેલા કોન્ટ્રાકટરના વાહન ઉપર
મુકવામાં આવેલા કર્મચારીઓ નિયમિત વેસ્ટ કલેકશન માટે જતા ના હોવાની ફરીયાદોનું  પ્રમાણ વધતા મ્યુનિ.તંત્રને સફાઈ કામગીરી વ્યવસ્થાને
વધુ ઝડપી બનાવવા સુચન કરવામાં આવ્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરના જે વોર્ડમાં
શકય હોય તેવા દરેક વોર્ડમાં ૭૫ જેટલા વૃક્ષ વાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.જે વોર્ડમાં
મોટી જગ્યા હશે તે સ્થળે વડનું વૃક્ષ વાવવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!