Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કચ્છમાં ખેલ મહાકુંભ : બાવીસ રમતોમાં દોઢ લાખ ખેલાડી રમશે

On: March 25, 2022 1:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, ગુરૃવાર

રમતગમત  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રારંભ ૧૧માં ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨માં કચ્છ જિલ્લાના કુલ ૧.૪૫ લાખ ખેલાડીઓએ વિવિાધ ૩૦ રમતોમાં પોતાનું કૌવત બતાવવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લા રમતગમત કચેરી અને સીનીયર કોચ પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ તેમજ કચ્છ જિલ્લા ખેલ મહાકુંભ સમિતિના સંયુકત સંકલનાથી ચાલી રહેલા ખેલમહાકુંભમાં ૫૯૪૮૫ મહિલા અને ૮૬૪૬૧ પુરૃષ ખેલાડીઓ રમતના મેદાનમાં પોતાનું પ્રદર્શન બતાવી રહયા છે.

સ્પાર્ધાના માધ્યમાથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડી રમત ક્ષેત્રમાં આગળ આવીને પોતાના ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ સ્વાસૃથયને તંદુરસ્ત રાખવાના ઉમદા આશયાથી આરંભ ખેલમહાકુંભમાં હાલે ૨૭મી માર્ચ-૨૦૨૨ સુાધી સીધી જિલ્લાકક્ષાની સ્પાર્ધાઓ રમાશે.

શાળા અને ગ્રામ્યકક્ષાએ ૧૪મી માર્ચાથી ૧૮મી માર્ચ, તાલુકા કક્ષાએ ૧૯મીથી ૨૭મી માર્ચ દરમ્યાન ખેલમહાકુંભ રમાશે એમ પ્રાંત યુવા વિકાસ અિધકારી એન.પી.ગાગલે જણાવ્યું હતું.

ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨ હેઠળ કચ્છ જિલ્લામાં કુલ ૧,૪૫,૯૪૬ મહિલા અને પુરૃષ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં ચેસ, કુસ્તી, કબ્બડી, રસ્સાખેંચ, ખોખો, એથ્લેટીકસ, યોગાસન, વોલીબોલ, જુડો, કરાટે, ટેકવેન્ડો, ટેનિસ, બેડમિન્ટન, સ્વીમીંગ, લોન ટેનિસ જેવી વિવિાધ કુલ ૩૦ રમતો પૈકી ૨૨ રમતો જિલ્લા કક્ષાએ રમાશે એમ જિલ્લા રમતગમત અિધકારી આર.એમ.પરમારે જણાવ્યું છે.

તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પાર્ધામાં મે માસમાં ખેલમહાકુંભ યોજાશે. સંભવિત ૩જી મેાથી ૧૨મી મે ૨૦૨૨ સુાધી કુલ સાત રમતો યોજાશે જેમાં ચેસ, યોગાસન, વોલીબોલ, ખોખો, રસ્સાખેંચ, કબ્બડી, એથ્લેટીકસનો સમાવેશ થાય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!