પાંડેસરામાં 3-4 માસ અગાઉ લગ્ન કરનાર નવપરિણીતાનો આપઘાત

On: March 24, 2022 10:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વેડરોડમાં
આધેડ મહિલાએ અને લિંબાયતમાં જરીના મશીનની દલાલી કરતા યુવાને જીવન ટુંકાવ્યુ

     સુરત 

સુરતમાં
આપઘાતના ત્રણ બનાવમાં પાંડેસરામાં કોઇ કારણસર નવપરિણિતાએ
, ચોકબજારમાં મહિલાએ અને
લિંબાયતના યુવાને આત્મહત્યા કરી હતી.

પ્રથમ
બનાવમાં પાંડેસરામાં હરીઓમનગરમાં રહેતી ૨૭ વર્ષીય મોની હરેન્દ્રસીંગ કુસ્વાહાએ
બુધવારે રાતે ઘરમાં લોખંડના પાઇપ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મોની મુળ
ઉતરપ્રદેશના ગાજીપુરાની વતની હતી. તેના ૩થી૪ માસ પહેલા લગ્ન થયા હતા. તેનો પતિ
હજીરા ખાતે ભાડેથી રાખેલી દુકાનમાં મોબાઇલ એસેસરીઝનું વેચાણ કરતો હતો. બીજા
બનાવમાં વેડરોડ પર રૃપાલી સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય વંદનાબેન રાજેશભાઇ નીબારીએ
ગત તા.૧૧મીએ સવારે ઘરે ઝેરી દવા પી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલમાં આજે સવારે તેનું
સારવાર દરમિયાન મોત થયુ હતુ. તે મુળ મહારાષ્ટ્રની વતની હતી. તેને એક સંતાન છે.
તેના પતિ લેસ પટ્ટીના ધંધા સાથે સંકળાયેલા છે. ત્રીજા બનાવમાં લિંબાયતમાં
ગણેશનગરમાં રહેતો ૪૦ વર્ષીય મનમોહન વિશ્વનાથ મહારાણાએ આજે સવારે ઘરમાં અગમ્ય
કારણસર સળિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે જરીના મશીનની દલાલી
કરતો હતો. તેને બે સંતાન છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!