વડોદરા: વર્ષ 9,18,27ના બઢતી અને ઉચ્ચતર પગારના મુદ્દે કોર્પોરેશનમાં બેવડી નીતિથી વિવાદ
[ad_1] વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારના ધારાધોરણ પ્રમાણે 9,18,27 ના બઢતી અને ઉચ્ચતર પગાર ના નિયમમાંથી ઉચ્ચતર પગાર નો લાભ મળે છે પરંતુ બઢતી નહીં મળવાને કારણે અનેક પ્રકારના વિવાદો સર્જાતા હોય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓ અને અધિકારીઓ ની બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ માટે સરકારના બનાવેલા … Read more





