Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગોત્રી હોસ્પિટલમાં ત્રણ મહિનામાં ૬૨૦ ડાયાલિસિસ કરાયું

[ad_1] વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર છેલ્લા ત્રણ મહિનાથી કાર્યરત છે. ૧૫ આધુનિક મશીન તથા સ્ટાફથી સુસજ્જિત આ સેન્ટરમાં કિડનીના રોગીઓને ૬૨૦ વખત ડાયાલિસિસ કરી આપવામાં આવ્યા છે.વિનામૂલ્યે થતી આ સારવારનો લાભ ભવિષ્યમાં પણ લોકો લઇ શકશે.કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પણ અલગ આઇસોલેટ સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવી છે.ગોત્રી ઉપરાંત અન્ય ખાનગી  હોસ્પિટલમાં સારવાાર લેતા  દર્દીઓ માટે … Read more

નાનપુરા માછીવાડમાં ગેરકાયદે ઓટલા દુર કરાયા, બાકી રોડનું કામ પુર્ણ કરાશે

[ad_1] 70 ટકા રોડ બની ગયો હતો 30ટકા બાકી હતો ઃ ઓટલા દુર કરવા અને રોડ પણ પાણી નહી ફેલાવવા સ્થાનિક વેપારીઓ સંમત         સુરત સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા માછીવાડમાં ગેરકાયદે ઓટલા દુરકરી દેવાયા છે. જેથી રોડ બનાવવાની બાકી રહેલી 30 ટકા કામગીરી પુર્ણ કરાશે. નાનપુરા માછીવાડ વિસ્તારમાં 70 ટકા જેટલો રોડ બની ગયો છે પરંતુ … Read more

કલાલી નજીકના સ્પા સેન્ટરમાં દારૂની મહેફિલ માણતા સંચાલક સહિત ત્રણ ઝડપાયા

[ad_1] વડોદરા, તા. 01 માર્ચ  વડોદરાના અટલાદરા કલાલી વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટર માં દારૂની મહેફિલ ચાલતી હતી તે વખતે પોલીસે દરોડો પાડતા ત્રણ જણા ઝડપાઈ ગયા હતા. સિગનેટ હબ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચોથે માળે આવેલા સ્પા હબ માં મોડી સાંજે દારૂની મહેફિલ જામી હોવાની વિગતો મળતાં જે.પી.રોડ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પા ના સંચાલક … Read more

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક

[ad_1] પ્રતિનિધિ દ્વારા, સુરત સુરતના ઉદ્યોગપતિ અને આપના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.છેલ્લા 2 દિવસ થી છાતીના દુખાવાની ફરિયાદ હતી. ફરી દુખાવો થતા તેઓ હોસ્પિટલ ગયા હતા. જ્યાં બ્લોકેજ હોવાનું ખબર પડતાં તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આપના પૂર્વ નેતા અને 4000 યુવતીઓના … Read more

વડોદરા: લીવાઈસ કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચતા બે ભેજાબાજની ધરપકડ

[ad_1] વડોદરા, તા. 01 માર્ચ વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આવેલા મિલન પાર્ટીપ્લોટની પાસે બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રાહકોને ડુપ્લીકેટ મટિરિયલ પધરાવતા સંચાલક સહિત બે ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી 5.74 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુંબઈ સ્થિત નેત્રીકા કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ટ્રેડમાર્કના હકકોના રક્ષણનું કામ કરે છે. આ કંપનીને વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે મિલન … Read more

શિવની આરાધના અને ઉપાસનાનો પર્વ મહાશિવરાત્રી

[ad_1] – શિવજીની આરાધનામાં ઓળઘોળ શિવ ભક્તોની શિવાલયો ખાતે દર્શનાર્થે લાંબી કતારો આજે મહાશિવરાત્રિ છે. શહેર-જિલ્લાના શિવાલયો ‘બમ બમ ભોલે…’ના નાદથી ગૂંજી ઉઠ્યા છે. અને આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી મંદિરો ‘બમ બમ ભોલે…’, … Read more

દરિયા ગણેશ મંદિર પાસે મળેલ શિવલિંગ અને નંદીદેવની શિવભક્તે પોતાના ઘરે સ્થાપના કરી

[ad_1] – નંદીદેવનું વજન અંદાજે 150 કિ.ગ્રા. અને શિવલિંગનું વજન 15 કિ.ગ્રા : દરરોજ સવાર-સાંજ તેમને પૂજાય છે સુરત, તા. 01 માર્ચ   આજે મહાશિવરાત્રી છે અને શિવભક્તો રુદ્રાક્ષના શિવલિંગની સ્થાપના કરતા હોય છે. જોકે, આ વચ્ચે ડુમ્મસ દરિયા ગણેશના મંદિરની પાછળ શિલાઓ વચ્ચે મળી આવેલ શિવલિંગ અને નંદીને સહેલાણી તરીકે આવેલ એક શિવભક્તે આજુબાજુના વિસ્તારોમાં … Read more

વડોદરા કોર્પોરેશનમાં હાલ 2300 સફાઈ કામદારોની ઘટ

[ad_1] – સેનેટરી, ઇજનેરી અને ડ્રેનેજ વિભાગ માં પણ 250 જગ્યા ખાલી – કોર્પોરેશનની હદ વધતા હજુ વધુ કર્મચારીઓની જરૂર પડશે  વડોદરા, તા. 01  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આજુબાજુના ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલો છે . જેથી વહીવટી વોર્ડ વધારીને 19 કરવાના છે.  વિસ્તાર વધવાથી બીજી કામગીરી વધી ગઈ છે. હાલમા પણ બાર વહીવટી વોર્ડના વિસ્તારમાં … Read more

વસ્ત્રાપુરમાં વર્ક પરમીટના બહાને કેનેડા લઈ જવાનું કહી 15 લાખની ઠગાઈ કરી

[ad_1] અમદાવાદ, તા. 01 માર્ચ 2022 મંગળવાર વસ્ત્રાપુરમાં વર્ક પરમીટના બહાને કેનેડા લઈ જવાનું કહી 15 લાખની ઠગાઈ કરનાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગત અનુસાર ઘાટલોડિયામાં રહેતા વિશાલ નાગરે હર્ષિલ ઘનશ્યામભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વિશાલ નાગરે માર્ચ 2019મા હર્ષિલ ઘનશ્યામભાઈ પટેલની ડ્રાઈવ ઈન રોડ ગુરૂકુળ રોડ પર આવેલી ઉડાન … Read more

શિવરાત્રીના દિવસે સુરત બન્યું શિવમય

[ad_1] – સુરત શહેર અને જિલ્લાના મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા – શિવ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના સાથે શિવભક્તોએ કરી અનેક આરાધના વડિલો સાથે મંદિરોમાં યંગસ્ટર્સ પણ વધુ દેખાય પ્રતિનિધિ દ્વારા, સુરત,મંગળવાર આજે મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિરમાં બમ બમ ભોલેના … Read more

error: Content is protected !!