વેસુમાં સ્નેચરોનો આંતક, આધેડ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ફરાર
[ad_1] – સ્નેચરના હાથમાં અડધી ચેઇન આવી, મહિલાએ બુમાબુમ કરતા હાથમાં આવેલી અડધી ચેઇન લઇ ભાગી ગયો (પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર વેસુ સ્થિત સી.બી. પટેલ રોડ પર મંગલમ હાઇટ્સની સામેથી પસાર થઇ રહેલા આધેડ મહિલાને સ્નેચરે નિશાન બનાવ્યા હતા. પરંતુ સ્નેચરના હાથમાં સોનાની અંદાજે રૂ. 65 હજારની અડધી જ ચેઇન હાથમાં આવી હતી. વેસુ સ્થિત … Read more




