ખંભાળિયામાં બે સગીરા પર દુષ્કર્મના આરોપીની અટકાયત
[ad_1] – મદદગારી કરનારા બે શખ્સોની પણ ધરપકડ જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૨ ખંભાળિયામાં રહેતા એક પરિવારની સગીર વયની બે સગી બહેનો પર દુષ્કર્મ ગુજારવા અંગેની ફરિયાદ સંદર્ભે ગઈકાલે પોલીસે મુખ્ય આરોપી સાથે મદદગારી કરનારા બે શખ્સોની પણ વિધિવત રીતે ધરપકડ કરી હતી. ખંભાળિયામાં રહેતા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે અહીંની એક સગીર યુવતી સાથે પ્રેમ … Read more




