અમદાવાદમાં આંગડિયા લૂંટ કેસમાં 14 લાખના મુદ્દામાલ સાથે આરોપી પકડાયો

[ad_1] અમદાવાદ, તા. 03 માર્ચ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મિંડલીક દ્વારા અમદાવાદ શહેરમાં બની રહેલા મિલકત સંબંધી ગુનાઓના ઉકેલ માટે સૂચના આપવામાં આવી હતી.  તેના અનુસંધાને શાખાના પો.ઈન્સ. જે.એન. ચાવડા તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી. જબેલીયા, વી.કે. ઝાલા, એચ.જે. જીતીયા તથા જે.ડી. પ્રજાપતિ તથા … Read more

રાધનપુર-ભાભર હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

[ad_1] પાટણ, તા. 03  રાધનપુર-ભાભર હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા અને  1 વ્યક્તિ ઘાયલ થયો હતો.  ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષાને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ મૃતક તથા ઘાયલ વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ થાતે ખસેડવામાં આવ્યા … Read more

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક દારૂનો જથ્થો ભરેલી જીપને પોલીસે રોકવા પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

[ad_1] – જાયવા ગામ સુધી બુટલેગરે જીપને કાચા રસ્તે રેઢી મૂકી ભાગી છુટ્યા: પોલીસે ૫૪૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો – પોલીસે કબજે કરેલી જીપ ના રજીસ્ટ્રેશન નંબરના આધારે જીપના માલિક અને ચાલકની શોધખોળ જામનગર, તા. ૩  જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસે દારૂ નો જથ્થો ભરેલી જીપનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો … Read more

મકાનનું કામ કરવા આવતા યુવકે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી

[ad_1] – રાજુલા તાલુકાના માંડણ ગામના યુવક સામે ગુનો દાખલ  જૂનાગઢ, તા.૩  ભેસાણ પંથકની એક તરૂણીનું રાજુલા તાલુકાના માંડણ ગામના યુવકે અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થતા ભેસાણ પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.  આ અંગેની વધુ વિગત મુજબ ભેસાણ તાલુકાના એક ગામમાં થોડા સમય પહેલા રાજુલા તાલુકાના … Read more

વૃદ્ધ, દિવ્યાંગ, વગેરેના પેન્શનના બજેટમાં કેટલો વધારો થયો.. અહી જાણો..

[ad_1]     યોજના હાલમાં મળતી સહાય  વધારો હવેથી મળનાર સહાય   નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ  ૬૦ થી ૮૦ વર્ષના `૭૫૦ માસિક પેન્‍શન `૨૫૦ `૧૦૦૦ માસિક પેન્‍શન ૮૦ વર્ષ ઉપરના `૧૦૦૦ માસિક પેન્‍શન `૨૫૦ `૧૨૫૦ માસિક પેન્‍શન પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક  રીતે પછાત વર્ગના અંદાજે ૩૬ લાખ … Read more

સોશિયલ મીડિયામાં યુવતીના ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કરીને રૂપિયાની માગણી

[ad_1] રાજકોટ, તા. 03 માર્ચ, 2022 મૂળે ગોંડલના ભુણાવા ગામના પરંતુ હાલ રાજકોટમાં આઈ-301 જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા એક યુવક વિરૂદ્ધ શહેરની જ એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. નીલેશ પ્રેમજીભાઈ સોલંકી નામના આરોપીએ સોશિયલ મીડિયામાં ફરિયાદી યુવતીના નામે ફેક આઈડી બનાવીને ફોટા અપલોડ કર્યા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માગણી … Read more

ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર એસ. કે. રંધાવા સસ્પેન્ડ

[ad_1] અમદાવાદ, તા. 03 માર્ચ સરકારે ખેડૂતોની આવક બમણી થાય તે ઉદ્દેશ્યથી અમલમાં મુકેલી નીતિમાં અધિકારીઓએ રૂ. 300 કરોડની સબસિડીમાં ગોલમાલ કરી હતી. આજથી 5 વર્ષ પૂર્વે ખેડૂતોની આવક બમણી કરવા અમલમાં મુકવામાં આવેલી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિમાં થયેલા કૌભાંડ મામલે ગુજરાત સરકારે IFS કેડરના કમલજીતસિંઘ રંધાવાને પણ સસ્પેન્ડ કર્યા છે. સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ … Read more

વૃદ્ધ, દિવ્યાંગ, વગેરેના પેન્શનના બજેટમાં કેટલો વધારો થયો.. અહી જાણો..

[ad_1] ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર  ગુજરાત સરકાર : અંદાજ પત્ર : ૨૦૨૨-૨૩ વૃદ્ધો , દિવ્યાંગો , અનુસૂચિત જાતિ  અને અન્ય પછાત વર્ગોને મળતી સહાયનાં ધોરણોમાં કરેલ વધારો. ક્રમ યોજના હાલમાં મળતી સહાય  વધારો હવેથી મળનાર સહાય ૧     નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ  ૬૦ થી ૮૦ વર્ષના `૭૫૦ માસિક પેન્‍શન `૨૫૦ `૧૦૦૦ … Read more

ખંભાળિયામાં મધરાત્રે બેકાબુ બનેલી કારનો અકસ્માત: પાંચ ઘવાયા

[ad_1] જામ ખંભાળિયા, તા. 03, માર્ચ, 2022 ખંભાળિયા શહેરની મધ્યમાં મધરાત્રે આવી રહેલી એક સ્વિફ્ટ કાર કોઇ કારણોસર વિચિત્ર રીતે બેકાબૂ બની ગઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં જુદી-જુદી દુકાનો સાથે અથડાયા બાદ આ કારનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં રહેલા પાંચ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણ અંગેની વિગત … Read more

ભાણવડમાં ખેડૂત બંધુઓની જમીનને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

[ad_1] – તોતિંગ વ્યાજની વસૂલાતમાં 23 વીઘા જમીન પચાવી પાડતા પોલીસ ફરિયાદ જામ ખંભાળિયા, તા. 03- 03- 2022  ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા એક ખેડૂત પરિવારના બે ભાઈઓની કિંમતી એવી ખેતીની જમીન તોતિંગ વ્યાજના બદલામાં પચાવી પાડવા સબબ ભાણવડમાં રહેતા બે શખ્સો સાથે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે … Read more

error: Content is protected !!