Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઇફકોના કંડલા પ્લાન્ટમાં ભીષણ આગ

[ad_1] સોમવારે સાંજે ઇફ્કો ના કંડલા ખાતે ના પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી.  જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.. વિડિયો જુઓ.. ઇફકોના કંડલા પ્લાન્ટમાં ભીષણ આગ#IFFCO #Fire pic.twitter.com/iRABkZUd1l — Gujarat Samachar (@gujratsamachar) February 28, 2022 [ad_2] Source link

Covid19: ગુજરાતમાં હવે વ્યક્તિ મર્યાદા વગર પ્રસંગની ઉજવણી, મેળાવડાની છૂટ

[ad_1] અમદાવાદ : ગુજરાત રાજ્ય સરકારે કોરોનાના કેસમાં જોવા મળી રહેલા ઘટાડાના આધારે નિર્યણ લેતા રાજ્યમાં તમામ પ્રકારના નિયંત્રણ હટાવી લેવાની આજે જાહેરાત કરી છે. રાજ્યમાં ગત સપ્તાહથી, દરેક શહેર અને જીલ્લામાં રાત્રિ કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે. આજેનવી જાહેરાત અનુસાર રાજ્યમાં હવે સિનેમા હોલ, લગ્ન પ્રસંગ, અંતિમયાત્રા, બસ પ્રવાસ, જીમ, કોચિંગ કેમ્પ કે જાહેર … Read more

ઉમરામાં ઉદ્યોગપતિના ઘરમાંથી રોકડા રૂ. 1.51 લાખની ચોરી

[ad_1] – પરિવાર સાથે વહેલી સવારે મેરોથોન દોડમાં ભાગ લેવા ગયા હતાઃ પાછળનો દરવાજો ખુલ્લો રહી જતા ચોર ત્યાંથી પ્રવેશ્યો હતો (પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર ઉમરા ગામની જલદર્શન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ પરિવાર ગત રોજ વહેલી સવારે મેરોથોન દોડમાં ભાગ લેવા ગયા ત્યારે ઘરના પાછળનો દરવાજો ખુલ્લો હોવાની તકનો લાભ લઇ અંદર પ્રવેશી લાકડાના કબાટમાંથી રોકડા … Read more

કપડવંજ અને કઠલાલના 2 શખ્સ બંદૂક સાથે ઝડપાયા : કારતૂસ મળી આવી

[ad_1] – સ્થળ પરથી કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો – કારની સીટ નીચે છુપાવેલી છરી અને લોખંડનો સળિયો તથા ગન પાઉડર પણ તલાશીમાં મળી આવી નડિયાદ : કપડવંજ અને કઠલાલના બે શખ્સ દેશી બંદૂક અને કારતૂસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. એસઓજી પોલીસે આંતરસુબામાંથી કારમાં બેઠેલા શખ્સોને ઝડપી લીધા હતા. … Read more

આજે ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકનો ચૂંટણી જંગ

[ad_1] – 13 સભ્યની ચૂંટણી માટે 29 ઉમેદવાર મેદાનમાં : 13 તાલુકા મથક પર મતદાન  – બેંકની મંડળીના આશરે 700 સભ્ય મતદાન કરી શકશે : ચૂંટણી દરમિયાન 78 થી વધુ કર્મચારી ફરજ બજાવશે : ચૂંટણી જીતવા કોંગ્રેસ-ભાજપના સભ્યો વચ્ચે રસાકસી  ભાવનગર : ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના નામે ઓળખાતી સહકારી સમીતીના સભ્યોની ચૂંટણી આવતીકાલે … Read more

જામનગરના એક આશાસ્પદ યુવાનનો રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત

[ad_1] – મૃતક યુવાન ગઇકાલે રાત્રીના પોતાના ઘેરથી ગુમ થયો હતો: પરિવારની શોધખોળ પછી આજે બપોરે માત્ર મૃતદેહ હાથ લાગ્યો જામનગર, તા. 28  જામનગરમાં ખોડીયાર કોલોની નજીક જાગૃતિ નગર વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો 20 વર્ષીય યુવાન પુત્ર કે જેણે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક યુવાન ગઇકાલે … Read more

અમૂલ દૂધમાં લીટર દીઠ રૂ. 2નો વધારો

[ad_1] ગુજરાત, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર  અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં લીટર દીઠ રૂા. ૨નો વધારો તારીખ : ૨૮-૦૨-૨૦૨૨ ગુજરાત કો – ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ( જીસીએમએમએફ ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં … Read more

યુક્રેન યુદ્ધની આડપેદાશ, અમદાવાદમાં મહિલાઓને સેક્સ્ટોર્શન માટેના કોલ્સની સંખ્યામાં ઉછાળો

[ad_1] – આ પ્રકારના કોલ માટે આરોપીઓ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે અને યુએસ, કેનેડા જેવા દેશનો ઉપયોગ કરે છે – આરોપીઓ મહિલા કોલ રીસિવ કરે એટલે તરત જ કપડાં ઉતારવાનું શરૂ કરી દે છે અને યૌન ઈશારાઓ કરવા લાગે છે અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર અમદાવાદમાં મહિલાઓને સેક્સ્ટોર્શન માટે આવતા કોલ્સની સંખ્યામાં વધારો … Read more

વડોદરા: ઐતિહાસિક ઈમારતોની ચારે બાજુ ગેરકાયદે હોર્ડિંગ્સનો જમાવડો

[ad_1] વડોદરા,તા. 28  વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના જાહેર સ્થળો ઉપર હોર્ડિંગ્સ લગાવવા ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ, તેનો અમલ કરાવવામાં ધરાર નિષ્ફળ ગયું છે. વડોદરાની ઐતિહાસિક ઇમારતો, પ્રતિમાઓ દેખાય નહીં તે રીતે હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી કરવામાં ન આવતા વિશ્વામિત્રી … Read more

કાયદાની અવગણના સાથે વડોદરા કોર્પોરેશનમાં વધારાના હવાલાનો વહીવટ

[ad_1] – ક્લાસ વન અધિકારીની 69 પૈકી 27 ખાલી જગ્યા ઉપર વધારાનો ચાર્જ વડોદરા, તા. 28  છેલ્લા ઘણા સમયથી વડોદરા કોર્પોરેશનમાં ખાલી જગ્યા ઉપર કાયમી નિમણૂક બાબતે અધિકારીઓમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે. વધારાના ચાર્જથી કંટાળેલા અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત પણ કરી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે, ક્લાસ વન અધિકારીની 69 પૈકી 27 ખાલી … Read more

error: Content is protected !!