વડોદરા શહેરમાં 24 વર્ષથી પોલિયોનો કોઈ કેસ નોંધાયો નથી
[ad_1] – શહેરમાં 2.12 લાખ ભૂલકાઓને પોલિયોની રસી આપવાની છે – 75 ટકા કામગીરી પૂર્ણ વડોદરા, તા. 28 વડોદરા શહેરમાં 1998 પછી પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે સમગ્ર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં પણ પોલિયોનો કોઈ કેસ નોંધાયો નથી. ગુજરાત રાજ્યમાં છેલ્લે વર્ષ 2007માં પોલિયોનો કેસ નોંધાયો હતો. વડોદરામાં કેન્દ્ર સરકારના પલ્સ પોલિયો અભિયાન … Read more




